Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૯૦
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી. વિભાગ ૬ ઠ્ઠો
પુણ્ય કરવાથી ગયું શું? આત્માની પ્રસન્નતા તો સાક્ષાત્ છે. પણ ભા આદમી ! જે કદાચ નરક નીકળી પડી તો તારૂ થશે શુ ? તારે શિરે તે ત્રણ કે તેથી ઘણા આરોપ લાગુ થાય તેમ છે. નથી જાતે તું ધર્મ કરતે, નથી કરાવતો, અને કરનાર, કરાવનારની આડે વિલ્લો ખડા કરે છે.' વાત સાંભળીને નાસ્તિક નિરૂત્તર તથા ભોજ બની ગયે,
લેાક-જીવે અને પરિણમનયાગ્ય પુદ્ગલાથી ખીચાખીચ વ્યાપ્ત છે.
:
કોઈ પણ પદાર્થ નથી' એમ કહેવું, અર્થાત્ વસ્તુના અસ્તિત્વને નિષેધ કરવા, એમાં ઘણી બુદ્ધિની જરૂર છે. ચૌદ રાજલોકમાં ફલાણી જગ્યાએ પૃથ્વીકાયપણે પરિણમેલાં પુદ્ગલેા નથી.' તેમ કહેવાના આપણને શા અધિકાર?, શાસ્ત્રકાર તો કહે છે કે સૂક્ષ્મ પૃથ્વીકાય, સૂક્ષ્મ અપ્લાય, મ તે કાય, સૂક્ષ્મ વાઉકાય, સૂદ્દમ વનસ્પતિકાય ચોદરાજલેાકમાં ઠાંસી સીને રહેલાં છે; દારિકપણે જેનું પરિણમન થાય છે, તેવાં પુદ્ગલે ઢરાજલેાકમાં ખીચાખીચ ભરેલાં છે. અનતાકાલથી જીવા મેત્રે જાય
અને જઘન્યથી છ મહીને એક માક્ષે જાય જ છે. છતાં જગત્ની ર્થાત એ જ રહેવાની છે. મેલ્લે મનુષ્ય જ જવાના, મનુષ્યતિ ત્રિના બીજી કાઈ ગતિમાં મેક્ષ જ નથી. મનુષ્યગતિના આધારભૂત પૃથ્વી, અપૂ તે, વાઉ, વનસ્પતિકાયને માનવાં જ પડશે. જે આત્માને છેલ્લે મેક્ષ માને, ત્યારે પણ આધારભૂત પૃથ્વીઆદિ માન્યા વિના છૂટકો કયાં છે?, અનંતા જીવા માક્ષે ગયા, જાય છે તથા જશે, છતાં અનતા આ રીતે રહેવાના પણ ખરા ને ! આ બધા અનંતા જીવે અને પુદ્ગલ છે કયાં ? ચૌક રાજ લેાકમાં ઠાંસી ઠાંસીને ભરેલા જીવે અને પરિણમન ચાગ્ય પુદ્ગલથી ચૌદ રાજલાક ખીચાખીચ વ્યાપ્ત છે. આ રીતે આખુ જગત્ જીવા થા પુદ્ગલાથી ખીચાખીચ વ્યાપ્ત છે; એટલે જીવે ત્યાંના પુદ્ગલે ગ્રણ કરે છે, અને ભિન્ન ભિન્ન રૂપે પરિણમાવે છે. સમ માટે સ્થળ વિશેષની જરૂરિયાત નથી, આથી ચૌદ રાજલોકમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવા માનવામાં અડચણ નથી. શરીર તૈયાર થઈ ગયું, શક્તિ મળી એટલે જીવા પર્યાપ્તા કહેવાયા. શક્તિએ મળતી હાય પણ મળી ન હાય, તે જીવા અપર્યાપ્તા કહેવાય. સૂક્ષ્મ પર્યાપ્તા અપર્યાપ્તાના ભેદો માટે અગ્રે વમાન,