Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન
વિભાગ ૬ ઠું
પ્રવચન ૨૨૨ મું रयणप्पभापुढविनेरइय० पुच्छा, गायमा ?; दुविहा पन्नत्ता, तं जहापज्जत्तगरयणप्पभापुढवि जाव परिणया य अपज्जत्तगजावपरिणयाय एवं જાવ કે સત્તા |
લેક તથા અલકને ભેદ,
શ્રી ગણધર મહારાજા પંચમાંગ શ્રી ભગવતીજીના આઠમા શતકના ઉદ્દેશામાને પુદ્ગલ-પરિણામ નામને અધિકાર કહી રહ્યા છે.
ગઈ કાલે સૂમ બાદર સંબંધી પર્યાપ્તા અને અપર્યાપ્તાની વિચારણા કરી. સર્વ લેકમાં રહેલા છે સર્વ લેકમાં રહેલાં ગ્ય પુગલે ગ્રહણ કરીને પરિણમાવે છે. જે જી બીજાથી ઉપઘાત પામે નહિ, તથા બીજાને ઉપઘાત કરે નહિ, તેને સૂક્ષ્મ જીવે કહેવામાં આવે છે. અજવાળું કાચને કે કાચ અજવાળું–કાચમાંથી પસાર થવા છતાં, નુકશાન કરી શકે તેમ નથી. જગતમાં કહો કે ચોદે રાજકમાં પૃથ્વી, અ૫, તેઉ, વાયુ, વનસ્પતિ એ સૂમપણે પરિણાવેલાં શરીરે એવાં સૂક્ષ્મ છે કે પોતે બીજા જેથી આઘાત પામી શકતા નથી. અને પોતે બીજા જેને આઘાત કરી શકતા નથી. જ્યારે સર્વ જાતનાં પુદ્ગલે સર્વ આકાશપ્રદેશમાં છે, અને એકેન્દ્રિયના છે તે સ્થળે માનીએ તે પછી તે જીવે તે પુદ્ગલે ન લે, તેમાં કાંઈક કારણ તે માનવું પડેને! લેક અને અલેક આજ્ઞાથી માનીએ, પણ યુકિતથી અલેક શી રીતે માનવે? જે અલેક ન હોત તો સ્કંધ જ ન થાત. અલેક એટલે બધે મટે છે, અનંત છે, કે જેમાં પરમાણુ છૂટા છવાયા વીખરાઈ જાય તે બીજા પરમાણુને ફેર મળવાનો વખત ન આવે, વાડકીમાં પાછું હોય તેમાં લેટની મૂડી નાખીએ તે કું બંધાય, પણ દરીઆમાં નાખીએ તે હેકું કે ગાંગડી ન બંધાય. તે જ રીતે પરમાણુ, પરમાણુ વીખરાઈ જઈ અલેકમાં ચાલ્યા જાય તે સ્કંધ થવાનો વખત ન આવે. જે એમ અલેકમાં જવાય તે આ જે છે ભેગા થયા છે, તે થાય જ નહિ. ત્યારે સમજી લે કે જીવ તથા પુદ્ગલને ગતિ કરવા લાયક બધું ક્ષેત્ર નથી. જીવ તથા પુદ્ગલને ફરવા લાયક ક્ષેત્ર તે લેક, ફરવાને ગતિને લાયક નહિ એવું ક્ષેત્ર તે અલેક.