Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૨.
શ્રી આમોદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છ જ ઠંડી, અને તાપ ઘણે સખ્ત હોય તેથી એ જીવો માટે અસહ્ય છે. એ જ ઉદ્ઘલેકમાં પણ ઉત્તમ, સ્વચ્છ હવામાં પણ ન રહી શકે. વિકલેન્દ્રિય જ નુકશાનકારક હોવાથી, ઉત્તમ સ્થાને તેવા નુકશાનકારક જ ન હોય. દેલેકમાં વિમાનની ભૂમિઓ આધારભૂત છતાં ત્યાં વિકેન્દ્રિય જીવ ઉત્પન્ન થતા નથી. દેવલેકમાં દુર્ગધ ન હોય, પણ દશે દિશા સુગંધિ કરી દે તેવી ઉત્કૃષ્ટ સુગંધ ત્યાં હોય છે. પુણ્ય વિષાક જોગવવાનું સ્થાન હોવાથી, ત્યાં સુગંધ જ હોય. કેઈને તર્ક થાય છે ત્યારે શું તે જે ચૌદ રાજલકમાં વ્યાપક ન હોય તેમાં આશ્ચર્ય નથી ? વિકલેયિ જેથી માંડીને પચેન્દ્રિય સુધીના છે આધારે રહેનારા હોવાથી, તેઓ સર્વ જગ્યાએ ન માનીએ, તેમાં અડચણ નથી.
સૂક્ષ્મ એટલે ? બાદરપૃથ્વીકાયાદિ બે ઘાત કરનારી ચીજને વ્યાપક તરીકે ન માની શકાય. પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાય, વાયુકાય, પ્રત્યેક વન પતિકાય વ્યાઘાત કરનારા છે. મધ્યમ ગંધની જેમને જરૂર નથી, એવા આધાર વગર રહી શકનારા પાંચે સુમ પૃથ્વીકાય, પૂકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકશ્ય, ચૌદ રાજલોકમાં વ્યાપેલા છે. આધારની દરકાર સ્કૂલને હોય, અને પતનને ભય પણ ભૂલને જ હેય છે. સૂર્મને તેવી પતનદિની દરકાર કે તે ભય હેતે નથી. સૂર્યોદય વખતે જાળીયામાં ઝીણું ઝીણા કણઆ તડકામાં (સર્યના પ્રકાશમાં ઉડતા દેખાય છે. કહે કે એ કણીઆને પડવાને ભય
છે? એ કણીઆમાં કેટલાક આમ જાય છે, અને કેટલાક તેમ જાય છે. વાયરો હોય તે જુદી વાત, નહીં તો એક પ્રકારની તેમની ગતિ નથી; પણ બારિક રહેવાથી તેઓની ગતિ અનિયમિત છે.
આ તે સ્કૂલના નિર્ણયમાં અન્ય મતવાલા થાક્યા, એટલે તેઓએ જાળિયાના તેજમાં દેખાતા આણુના ત્રીશમા ભાગે પરમાણુ કો. વર્તમાન વિજ્ઞાનની શોધે તે કણીઆના બે. કોડ ઉપર કટકા, યંત્રથી હાલમાં નક્કી ક્ય છે. પિલા બિચારા પીએ, એગીએ, ધ્યાની કહેવરાવનારાઓની દષ્ટિ માત્ર ત્રીશમા ભાગ સુધી જ પહોંચી ! એમણે તે કહ્યું છે કેजालान्तरगतेभानौं, यत्सूक्ष्म दृश्यते रजः तस्य त्रिशत्तलो सागः परमाणुः પ્ર તત: છે ? |