Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૮૧
પ્રવચન ૨૧૯ મું તે પુદ્ગલેને પરિણુમાવતા જ નથી એટલે પુદ્ગલ પરિણમન વગરના તે સિદ્ધના જીવે છે, એટલું જ કહેવું પર્યાપ્ત છે.
અનુત્તરવિમાન કેને મળે? પુદ્ગલ-પરિણમનને અંગે પુણ્યના વિપાક રૂપે ઊંચામાં ઊંચે ભેદ અનુત્તર દેવકને છે. આવા સ્થાનને કણ મેળવે ?
અથા વિત્ત તથા ચાં, અથ થાવ તથા શિT चित्ते वाचि प्रियायां, च, साधूनामेकरूपत्ता ॥१॥
મન, વચન તથા કાયાથી ત્રિકરણ ચગે એક રૂપે આત્માએ સંયમપાલન કર્યું હોય. કહે કે અપ્રમત્ત સંયમ પાળ્યું છે, એટલે કે આટલી ટોચને હદે જે આત્મ સ્વ–શક્તિ કેળવી શકે છે, તે જ આત્મા અનુત્તર વિમાનને મેળવી શકે છે. પૂર્વે જેનું સમ્યગ્દર્શન શુદ્ધ હાય, સમ્યફ ચારિત્રે શુદ્ધ હેય, તેમાં લેશ પણ આવના ન હોય, તે જીવ અનુત્તર વિમાનને મેળવે છે. અનુત્તર વિમાનમાં પણ ઉચ્ચ કેટિના એવા દે છે, કે જેને “લવસત્તમકહેવામાં આવે છે. “લવસત્તમ શાથી કહ્યા?, મિનિટમાં બે ઘડી એટલે ૧ મુહૂર્ત, અને એક મુહૂર્તના ૭૭ લવ થાય છે. અડી “લવસત્તમ” એટલે માત્ર “સાતલવ ઓછા આયુષ્ય “અનુત્તરમાં આવેલા દેવે તાત્પર્ય એ છે કે પૂર્વ ભવે એ નિર્જરાની ધારા જે સાત લવ વધારે લંબાણ હોત, એ ધારામાં આયુષ્ય સમાપ્તિએ પડદો ન પડ્યો હોત, ફકત સાત જ લવ વધારે આયુષ્ય હત, તે તે આત્મા મેશે જ જા. એ જ રીતે છઠ્ઠ જેટલે તપ વધારે થયે હોત અથવા છડું તપની નિર્જરા જેટલી નિર્જરા વધારે થઈ હોત. તે તે આત્મા જરૂર મે જ જાત. ‘લવસત્તમ એટલે પૂર્વે કાર્ય-નિદ્ધિથી માત્ર સાત લવના અંતરે જ રહી ગયેલા, સાત લવ આયુષ્ય વધારે ન હેવાથી મેલે ન થઈ શકાયું તેવા દે, પરંતુ અનુત્તર વિમાનને અધિકાર તેઓને મળે. પ્રથમના ચાર અનુત્તર, તથા સર્વાર્થસિદ્ધના જી અંગે મુખ્ય ભેદ,
અનુત્તર વિમાનના દેવતાઓના પાંચ ભેદ છેઃ ૧. વિજય. ૨. વિજયંત ૩ યંત ૪ અપરાજિત. પ સર્વાર્થસિદ્ધ. સિદ્ધશિલાથી માત્ર ૧૨ યાજને