Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૮ મું
૧૭૭
ન જ ક્રે. એવી રીતે ધર્મને શ્રેષ્ઠ પણ માનનારાઓને તે મુજબ ફળ મળે છે. એવી સ્થિતિમાં થતા પુણ્યમ ધાનુસાર દેવલેાકમાં તેને ચાગ્ય સ્થાન મળે છે. કેટલાકા ા ચાર સચેાગોને વિઘ્નરૂપ માને છે, તેથી શારીરિક સ’ચાગને અંગે અશક્ત માની, બાકીના ત્રણ સ યાગને વાસરાવે છે. કેટલાકે એવા છે કે ધર્મના કાર્ય વિના આંખના પલકારા પણ ન કરવા ત્યાં સુધી વર્તનવાળા એટલે કે શારીરિક સંચેોગાની પણ અને તજવાવાળા હોય છે.'
મહુવેલ સદિસાહુ’ ઈત્યાદિનું રહસ્ય.
પૌષધ ઉચ્ચરતી વખતે બહુવેલ સદિસાડુ,’ તથા ‘બહુવેલ કરશુ’ એવા આદેશ માંગો છે, તેનું રહસ્ય સમજશે ત્યારે તમને આત્મ-અપ ણ સમર્પણ એ વસ્તુનું ખરૂં' તત્ત્વ સમજાશે, ત્યાં પૌષધમાં પ્રવેશ કરનાર ગુરૂને એમ કહે છે, કે આ કાયા આપને અણુ કરૂ છું.. તેથી તેના ઉપર હવે મારો કશે! હક્ક નથી. આ કાયાથી થતી ક્રિયા પ્રત્યે તમારો હક્ક છે. આપની આજ્ઞા વિના એક પણ ક્રિયા હું કરી શકું નિહ. તેમાં આંખના પલકારા થવા, શ્વાસ લેા, અને નાડીનું સ ંચાલન થવું વગેરે ક્રિયાઓમાં પણ યદ્યપિ આપશ્રીને પૂછ્યુ જ જોઈએ, પણ એ ક્રિયાએ એટલી બધી સુક્ષ્મ છે, કે દરેક વખતે આપશ્રીને પૂછવું અશકય હાઈ પ્રથમથી આપની રજા માંગી લઉ છું. ‘બહુવેલ સ`દિસાહુ,’ અને ‘બહુવેલ કર'' એ એ આદેશમાં તે અશકય પ્રસ`ગે! માટે રજા માંગેલી છે. સમર્પણ-રહસ્ય.
•
જે પહેલા આદેશ માંગ્યા છે, એમાં બહુવેલ કથ્રુ” એવી જે માવા ની રજા પછી છે, તેની પણ રજા માંગવાના ‘મહુવેલ સદિસાહુ’ સદે મગાય છે. રજા માંગવી તેની પણ રજા માંગવાની છે. રજા માંગું ?’ એ માટે પણ મને રજા આપે.' કહે કે કેવલ સમર્પણ છે, જે મિલકતમાં રીસીવર હાય, તેમાંથી રાજના ખર્ચ ઉપાડવા માટે બંધારણ હોય, તે મુજબ ખર્ચીની રકમ વગર પૂછયે મળે જાય; કેમકે રીસીવરે જ એ બંધારણ કાયમ માટે નક્કી કર્યુ છે. અહીં પણ 'બહુવેલ કરશું' એ દેશ માંગ્યા એમાં એ મુજબ અંધારણ સમજી લેવુ'. કાર્ટીમાં હુકમનામા
૧૨