Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૧૮
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણ વિભાગ ૬
લજજાથી, પૌગલિક ઈચ્છાથી પણ ના આશિતા પદને નકાર બેલનાર આત્મા પણ ગણેતર કેડીકેડી સાગરોપમથી કંઈક વધારે સ્થિતિ તેડેલ હેય કે તેડવા તૈયાર થયેલ હોય તે જ તે બેલી શકે છે. યશઃ માટે, કીર્તિ માટે પૂજાવાના પ્રલેભને, ધર્મ કરવા તૈયાર થયેલે જે
fમને કકાર બેલે તે તે પણ ઉપરની જેમ એગણેતર કેડીકેડી સાગરોપમથી કંઈક વધારે સ્થિતિ તેડવા કે તેડીને તૈયાર થયેલે આત્મા હોવો જ જોઈએ. શ્રદ્ધાની વાત તે અલગ છે, પણ આ તે શ્રદ્ધા વગરના લેભથ, પ્રલેભનથી, શરમથી, લજજાથી; અને પૌદ્ગલિક સુખની ઈચ્છાથી પ્રવૃત્તિ કરનારાઓની વાત છે. અભ ગ્રંથી આગળ અનંતી વખત આવી ગયા અને તેથી ત્યાં શા ભણવાના મળ્યાં તે ક્યારે ? અગણેતર કેડીકેડ સાગરેપમથી કંઈક વધારે સ્થિતિ તેડાઈ હોય, અગર તૂટી હેય ત્યારે, પ્રલેશનથી જશ-કીર્તિ માન-મરતબાની ઈચ્છાથી દેરાએલા માત્ર દ્રવ્યથી નવકાર, કમિભંતે ગણનારા માટે પણ એમ જ માનવું કે તેઓની તેટલી સ્થિતિ તૂટી છે. એટલી સ્થિતિએ પહોંચે તે જ સરિતાને કાર, તથા મિત્તિને કાર બેલી શકે. મેક્ષની ઈછા વિના, શ્રદ્ધા વિના નવકાર ગણે છે, તેણે પણ અગતેર કડાકોડી સાગરેપમથી કંઈક વધારે સ્થિતિ તેડેલી જ હોય એમ સમજવું.
કાંઠે જ વહાણને તેફોન નડે છે. એદીના પાદશાહને જરા બહાનું મળવું જોઈએ, તરત તેને વળગી પડે એથી કંઈક એમ કહે કે જેમ અગોતેર કે મોડી સાગરેમથી કંઈક વધારે સમયની સ્થિતિ તૂટી, તે બાકીની એક છેડાછેડી સાગરેયમની સ્થિતિ પણ એ જ રીતે તૂટવાની; એવી ભ્રમણા ભટકાવનારી છે. દશ ગાઉ દૂર ગામ છે. તેમાં નવ ગાઉ પહોંચ્યા, એટલે શું ગામ આવી જાય ? ના, બાકીને એક ગાઉ પણ ચાલનારને ચાલવું તે પડેજને ? અગણેતેરની સ્થિતિ તેડવી મુશ્કેલ નથી, પણ એકની સ્થિતિ તેડવી મહામુશ્કેલ છે. સૌને માલુમ હશે કે દરિયામાં વહાણને તેફાન કાંઠે નડે છે. જે સ્થિતિ તેડવામાં મુશ્કેલી છે, ત્યાં ગાંઠ કહેવામાં આવી છે. પ્રથમની અગણોતેરની સ્થિતિમાં ગાંઠ મનાઈ નથી, પણ આ એકની સ્થિતિમાં ગાંઠ માનવામાં આવી છે. આ એની સ્થિતિમાં જેમ જેમ પ્રયત્ન