Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧૨ સુ
૧૪૩.
સમજવુ'. જે જીવાએ જેવા ક પુદ્ગલ પરિણમવ્યા હોય, તેવા તેવા સ્થાને તે તે ઉપજે છે. વ્યવસ્થાવાળા બૈમાનિક-દૈવાકનુ” નામ ‘પોપન્ન’ શાસ્ત્રમા કહ્યુ છે.
કપાતીત દેવલાકા કયા?
વૈમાનિક—દેવલાકના બીજા પ્રકારનું નામ કલ્પાતીત છે, જ્યાં ‘કલ્પ’ એટલે આચાર નથી, વ્યવસ્થા નથી, તે દેવલેાકનુ નામ ‘કલ્પાતીત’ છે, અને આ દેવલાકને ઉત્તમ, શ્રેષ્ઠ કહેલ છે. અહી' શકા થશે કે જ્યાં વ્યવસ્થા જ ન હોય, ત્યાં શ્રેષ્ઠતા કઈ રીતે માનવી ?, દુનિયામાં દેખીએ છીએ કે જયાં વસ્તી છે, ત્યાં વ્યવસ્થા હોય છે; પણ જં ગલીઓમાં વ્યવસ્થા હાય જ નßિ, જેમ કલ્પાતીત દેવાને વ્યવસ્થા વગરના છતાં ઉત્તમ કહ્યા –શ્રેષ્ઠ કહ્યા તેમ વ્યવસ્થા વગરના છતાં પાંચ અનુત્તરના દેવને પણ શ્રેષ્ઠ કહ્યા છે. નવ ગ્રૂવેચકનું સ્વરૂપ વિચાર્યાં પછી ત્યાં વ્યવસ્થાની જરૂર છે કે નાડુ તે ખ્યાલમાં આવશે. મનુષ્યલેાકમાં મનુષ્યોના સમુદાય એકઠા થઇને રાજા નિયત કરે છે, પણ સિંહની જાતમાં કયા રાજા !, એને કચે નાકર ?, જ્યાં ખલમાં, સ યેાગે-વગેરેમાં તીવ્રતા, મંદતા છે ત્યાં જ વ્યવસ્થાની જરૂર છે, જ્યાં સરખાપણું છે ત્યાં સ્વામીપણું હોતું જ નથી. આને અંગે વિશેષ અધિકાર અંગે માન.
પ્રવચન ૨૧૩ સુ
જવાતીતo, શોચમા! દુષિદા પત્તા, तंजा - गंवेज्ज कप्पातीत मणिया, अणुत्तरोववाइयकप्पातीत वैमाणिया,
દેવતાઓના ભેદમાં પરિણતિની અસર કારણરૂપ છે. નાના સરખા ધર્મ પણ તીવ્રતાથી મહાન લને, યાવતુ મેક્ષને તત્કાલ આપે છે.
શ્રી ગણધર મહારાજા, શ્રી શાસનની સ્થાપના પ્રસંગે, ભજ્ગ્યાના મગલાથે', મ'ગલમય—શાસનની મર્યાદા ચાલુ રાખવા માટે, શ્રી દ્વાદશાંગીની રચના કરે છે. એ દ્વાદશાંગીમાં પાંચમુ શ્રી ભગવતીજી સૂત્ર છે, અને તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ–પરિણામ અધિકાર ચાલુ છે.