Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૬૧
પ્રવચન ૨૧૫ મું એની આ દશા કરી, માટે એનું દષ્ટાંત આપવામાં આવે છે. ચંડકેશીઓ ત્રણ ત્રણ વખત વિષની જવાલા ભગવાનને પ્રજ્વલિત કરવા ફેકે છે. જો કે ભગવાનને તે તેની લેશ પણ અસર થતી નથી, પણ ચંડકેશીઆની ચાંડાલિયતમાં કંઈ કસર છે, જેની દષ્ટિમાત્રથી સામે મરે, તેને દૃષ્ટિ વિષ સર્ષ કહેવામાં આવે છે. ત્રણ ત્રણ વાર એ ચંડકેશીઆ નાગે ભયંકર દૃષ્ટિ વિષની જવાળાએ ભગવાનને ભસ્મીભૂત કરવા ફેકી, તેની જરા પણ અસર થઈ નહિ, ત્યારે તે ડંખ મારવા તૈયાર થયે. આ જીવ માત્ર કેને અંગે કેટલું પતન પામે ! માત્ર ક્રોધનું જ આટલી હદે પતનની પરાકાષ્ઠાવાળું પરિણામ આમાં છે, માટે એનું દષ્ટાંત દેવામાં આવે છે.
લિંગની પ્રધાનતા નવયક તથા પાંચ અનુત્તર દેવવલેક કેને મળે ? પેટંટ દવાનું રજીસ્ટ્રેશન કરાવે તો તે માકવાળી દવા કઈ વેચી શકે જ નહિ. એમ દુનિયાદારીમાં વ્યક્તિગત રજીસ્ટ્રેશન છે. અહીં નવગ્રેવેયક તથા પાંચ અનુત્તર વિમાનને અંગે રજીસ્ટ્રેશન વ્યક્તિગત નથી, પણ ગુણને અંગે છે. આ વિમાન મેળવનારાએ પૂર્વભવમાં પંચમહાવ્રતધારી તે હેવા જોઈએ.
પિતાને જેમ સુખ પ્રિય છે, સુખનાં સાધન પ્રિય છે, દુઃખ અપ્રિય છે તેમ તમામ પ્રાણુઓને સુખ પ્રિય હોય, દુઃખ અપ્રિય હોય, તેમ માનીને પ્રાણીમાત્ર સાથે એવી માન્યતાનુસાર વર્તે. પિતે નિરોગી હોય માટે જગતને પણ નિરોગી માની કેઈની દવા ન કરવી એમ નહિ. એ તે અનર્થ કર્યો કહેવાય. કુટુક કથા આ સૂત્રને અર્થ એટલે કે જગના જીવ માત્રને સુખમાં પ્રીતિ છે, દુઃખમાં અપ્રીતિ છે. તેથી, કેઈ પણ જીવને દુઃખ ન થાય, સર્વ જીવને સુખ થાય તેમ વર્તવું. જેઓ અર્થ સમજ્યા વિના શબ્દોના સ્વૈચ્છિક-અર્થાનુસાર અમલ કરે છે, તેઓ બધા દુર્દશાને પાત્ર થાય છે.
आत्मवत् सर्वभूतेषु એક પડિતે પિતાના પુત્રને શીખવ્યું કે માત્ર 3g,