Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૫૩
પ્રવચન ૨૧૪ સુ
ત્યાં જુગતુ', એટલે કાયદાને અંધ બેસતુ' ( પછી ભલે તે જૂઠ્ઠું' પણ હાય ) તે જોવાય છે. હજાર રૂપી લેણા હાય, અને દાવા માંડયા, કેટ સાક્ષી માંગે, ભરૂ'સે ધીર્યા હોય, સાક્ષી કયાંથી લાવવા ?, છેવટે સાક્ષીના અભાવે ગુન્હેગાર છૂટી જાય. અરે! કેટલીક વખત ગુન્હેગાર ગુન્હા કખુલે, છતાં આવેલ સાક્ષી સાક્ષી ન પૂરવા માત્રથી તે ગુન્હેગાર છૂટી જાય છે. સાક્ષી પુરાવાની ચુંગાલમાં સપડાયેલા ખીન ગુન્હેગારને પણુ કોઇ વખત ભોગવવુ પડે છે. આ તે કેની, અને ત્યાંના કામકાજતી હાલત! આપણા મુદ્દો એ છે કે કીડીની જયણા કરનાર, બીજી તરફ ખૂની છોકરાને બચાવવા શું નથી કરતા ? જૂઠા દસ્તાવેજ કર્યાના ભારાપથી પકડાયેલા પુત્રને બચાવવા પિતા પ્રયત્ન નથી કરતા ?, કહેવું પડશે કે તમામ પ્રયત્નો કરે છે.
સાધુની પાંચ મહા-પ્રતજ્ઞાએ
’
સાધુની પ્રતિજ્ઞાએ સંથા અને સદા માટે છે. છ કાયમાંથી કેઈ પણ જીવની હૈસા મન, વચન, કાયાથી; ન કરવી, ન કરાવવી, કરતાં કરાવતાંની ન અનુમેદવી, તે પણ આખા જીવન સુધી મનથી હું સા ન કરવી, મનથી હિંસા ન કરાવવી, મનથી હિ ંસાને ન અનુમે વી, તેમજ વાણી તથા કાયાથી. એ રાતે નવ પ્રકારે હિંસાથી સાધુને વિતિ છે. પ્રથમ મહાવ્રત, ‘ પ્રાણા તપાત વિરમણુ ' નામનું છે. પ્રાતજ્ઞા ગમે તેવી હાય, પણ તેની કેંમત ત્યાં જીŕ ું ન હોય તો જીદ્દાને અહાવ્રતમાં અવકાશ નથી. ધી, લોભી, ભયભીત વગેરે તમામને મહાવ્રતમાં અવકાશ છે, પણ જીઢ્ઢાને અવકાશ નથી. આથી ખીજું મહાવ્રત મૃષાવાદ વિરમણ વ્રત છે કે જેમાં મન, વચન, કાયાથી કરવું નહિં, કરાવવું નહિ, અનુમાઢવુ નાડુ, એવી રીતે પ્રથમ મહાવ્રતની માફક જ નવ પ્રકાર છે. બીજું મડાવ્રત હોય તો પડેલું મહાવ્રત ટકે. સચિત્ત કે ચત્ત, થોડુ કે ઘણું જંગલમાં કે શહેરમાં કંઈ પણ આપ્યા વિના લેવું નિહ, લેવરાવવું હું કે તેમાં અનુમેદન આપવું નRsિ. ત્રીજું અદત્તાદાન વિરમણુ માત્રત પાળવાવાળા ઉપર જણાવેલી ત્રણ પ્રતિજ્ઞાવાળા હાય, પણ જે પોતાની દૃષ્ટિ સ્થિર રાખી શકે, તે જ ટકી શકે, નહિ તે લપસી જાય. હંસા, જૂઠ, ચારીથી વિરમવુ' એવી પ્રતિજ્ઞાવા પણ જો સંસમાં હૂખ્યા તા