Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૦૭ મુ
૧૦૨
અને તેની તરતમતા માનીએ તા ફળનાં સ્થાન પણ તેવાં ભિન્ન ભિન્ન માનવાં પડે. પાપ અને પુણ્યમાં તીવ્ર તથા મંદ એવા પ્રકાર હાય છે, ફળમાં પણ તે પ્રમાણે જ હાય એ સ્વાભાવિક છે. ગભ માં હત્યા આપત્તિ નિવારવાનું પણ થાય, લેાભથી પણ થાય, જે કારણ મુજખ-રસના પ્રમાણ મુજબ નરક પણ નીચી ઊંચી મળે. પાપનું ફળ ભોગવવાનુ નરકથી ઓછા ત્રાસવાળું સ્થાન તિય ચગતિ છે, તમે ઢારને દશ વાગે પાણી પાએ, અમુક વખતે જ ચારા ચરાવે, તે વિનાના સમયમાં એને ભૂખ તરસ ન લાગે ? પશુને આખી જિંદગી ભાર વહેવાના, માર સહેવાના હાય છે. તિય ચગતિ મળે તેમાં કાંઇક પુણ્ય હોય તેને યાગે સારે ઘેર તિય ચાને સારા ખારાક, ચાખ્ખુ પાણી, રહેવાને સારૂ સ્થલ, સારી માવજત મળે છે. મનુષ્ય ભવ તે અધિક પુણ્ય તથા આછા પાપના ફળ રૂપે એ જોઈ ગયા. પાપના ફળ રૂપે મનુષ્ય ભવમાં પણ કેઇ પ્રકારે આધિ, વ્યાધિ, ઉપાધિ સહન કરવાં પડે છે ને ? ગત ભવમાં પુણ્ય તા કર્યુ. પણ ઉલ્લાસથી ન કર્યુ. હાય, રાતાં રેતાં કયુ'' હોય, ‘કરવું પડે છે' એમ ધારી વેઠ રૂપે કયુ હાય ! તેનુ' ફળ પણ તે જ પ્રકારે મળે, ને મનુષ્ય થયા પણ સંમૂ`િમ મનુષ્ય થયા ત્યાં આયુષ્ય માત્ર અ ંતહતુ, શરીર અંશુલના અસંખ્યતમા ભાગનું કાઈ આંખથી ન દેખી શકે તેવું એને ઉપજવાનું. મળ, મૂત્ર, ખળખા વગેરેમાં આવું મનુષ્યપણું મળ્યુ એમાં સાક શું ? રોઈ રોઈને કરેલાં પુણ્યનાં મૂળમાં બીજી શું હાય ?
રડતાં કરેલુ ઉલ્લાસથી શી રીતે ભાગવાય?
મમ્મણ શેઠને ઘેર ઋદ્ધિ કેટલી હતી ! શ્રેણિક મહારાજ પેાતાના આખા મગધ દેશનું રાજ્ય વેચીને રત્ના ખરીદે તા પણુ મમ્મણ શેઠના ભોંયરામાંના રતનના બળદોનું અક શીંગડું ન થાય. ઋદ્ધિ આટલી પણ અંતરાય કમ'ના ઉદય એવા કે બિચારા સારૂં' તેલ ખાય કે સડયા વગરનું અનાજ ખાય તે તરત માંદો પડે. એને પચે શું? ખારૂ તૈલ અને સડેલુ અનાજ જ એને ખાવુ' પડે એવી એની હાલત હતી, અને મતરાયના ઉદય હતા. ભાગાંતરાયના ક્ષયાપશમ ન હતા. પૂર્વભવે દાન દીધા પછી પશ્ચાત્તાપ કર્યાં તેનું પરિણામ આ આવ્યુ. આપણે આજે