Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૧૧૫
પ્રવચન ૨૯ મું
વ્યંતરાદિ-દે-સંબંધિ બાળક મોટું થાય એટલે નદી તળાવે લટકતું થાય. જ્યાં સારૂ લાગ્યું કે ત્યાં મારૂં.” કરી બેસી જાય. ભટકતી જાત પણ જ્યાં સારૂં દેખે ત્યાં ટકી જાય. દેવતાની જાતમાં પણ સારું મળે ત્યાં “મારું” કરી બેસે તેવા વ્યંતરે છે. તિષ્કલેકમાં સારાં સ્થાન 'ડ, પર્વત, વૃક્ષ, બગીચા, મકાનમાં તે વ્યંતરે અધિષ્ઠાતા થઈ .. , કારણ કે તેઓને મનુષ્ય સાથે અંતર ભેદ નથી. મનુષ્યની વસતી..., અને જંગલમાં પણ સારૂં
સ્થાન વ્યતરો પકડી લે છે, અધિષ્ઠાયક દેવનું દુર્લક્ષ્ય કરી સારી વસ્તુ મેળવી શકાય નહિ. દેના કાઉસ્સગ્મનું કારણ આથી સમજાશે. રખડતી જાતિના દેવેનું નામ વ્યતરે છે. દુનિયામાં કેટલાક ધર્મ ન સમજે પણ પરોપકાર કરી છૂટે. દુનિયાના લાભમાં પિતાને લાભ માને તેવા છે. તેમ જ્યોતિષી દે પણ જગતને ઉદ્યોત કરે છે. દેવભક્તિના પ્રસંગે તેઓ મહોત્સવને મુખ્ય પાઠ ભજવનારા છે.
શ્રીતીર્થકર દેવના જન્માભિષેકના મહત્સવની જાહેરાત જ્યોતિષિઓ નથી કરતા, પણ તેની જાહેરાત સૌધર્મેન્દ્ર કરે છે. આત્માની શુભ કરણુમાં તત્પર રહેવું, અને દેવપણું ભેગવવું આ અવસ્થા વૈમાનિક દેવેની છે.
પ્રવચન ૨૦શું મિથ્યાત્વીની પણ ધમકરણું નકામી જતી નથી. एवं एएणं अभिलावेणं अठविहा वागमतर। पिसासा जाव गंधव्या ।
નરક જેવી ગતિ માન્યા વિના ચાલે તેમ નથી.
જગતનું ભલું થાય તેવી ભદ્ર-ભાવનાના પ્રયોગથી સિદ્ધ-તીર્થકરણું પ્રાપ્ત થવાથી શ્રી તીર્થંકરદેવ–સ્થાપિત શાસન ચાલુ રાખવા શ્રીગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રીભગવતીજીના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશ ચાલે છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર છે. પુદ્ગલ પરિણમને અંગેના વિવેચનમાં દેવતાના ભેદોને અધિકાર ચાલુ છે. જેવી વૃત્તિ તેવી પ્રવૃત્તિ, અને જેવું પુદ્ગલનું ગ્રહણ તેવું જ દેહનુ-શરીરનું અવધારણું. ઉત્કૃષ્ટ પાપના ફળને ભોગવવાનું સ્થાન નરક છે, તેમજ ઉત્કૃષ્ટ પુણ્ય-ફળને ભેગવવાનું સ્થાન દેવક છે.