Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
(se
શ્રી આગમેદ્ધારક પ્રવચન શ્રેણી-વિભાગ છઠ્ઠો
હું : તે પછી શય્યા કયાંથી પહેાંચે ? તાત્પય કે બેય પાત પેાતાની સ્થિતિ રજૂ કરે છે. પરિણામે ગેરને ત્યાં આવેલી કેાઈ ખીજાની શય્યા પેલા દક્ષિણી પેાતાને ઘેર લાવીને તે જ રજૂ કરે છે, આપે છે, આબર જાળવે છે. અને ગાર પણ અફીણુ ખાવાની આવી પડેલી આફતથી પેાતાને ઉગારે છે. તાત્પર્ય કે જે ધાગાપંથીએ (બ્રાહ્મણે!) ઇશ્વરને ર્તા ન મનાવે તેા હુડી કયાંથી લખે? હુંડી વિના આ બધું મળે કયાંથી?
ગતિનામ કર્મના ઉદયે પુદ્ગલેાનુ પરિણમન થાય છે, અને ગતિ એ આધારે થાય છે. આંધળા પણ ખારાક તા દેખતાની જેવે જ ખાય છે, પણ પુદ્ગલ પરિણમનમાં આંખને અ ંગે ભેદ પડે છે. અંધને ચક્ષુને ચેાગ્ય પુદ્ગલ પરિણમન નથી. આંખાને આકાર તા હૈાય છે. જેમ મનુષ્યમાં તેમતિયાઁચ પંચેન્દ્રિયમાં પણ બળદ વગેરે માટે, અધપણા વગેરેને માટે સમજી લેવું. અધ બળદને પણ આંખને આકાર તે હોય. દેવતામાં પણ પુદ્ગલ પરિણમનને અંગે ભેદે કહેલા છે તે સંબધી વર્ણન અંગે વત્ત માન,
પ્રવચન ૨૦૮૩ પરિણામના ભેદ, ક્રિયાના ભેદને આભારી છે. મનુષ્ય થાય પણ સમૂચ્છિમ થાય તો સાર્થક શુ' ?
અખિલ વિશ્વને એકાત કલ્યાણપ્રશ્ન શાસનની સ્થાપના સમયે શ્રીતીથ"કરા પાસેથી ત્રિપટ્ઠી મેળવીને તે આધારે ભવ્યવૃંદ માટે હેતબુદ્ધ એ શાનને વહેતું રાખવા શ્રી ગણધર ભગવાને જે મહાન્ દ્વાદશાંગીની રચના કરી, તેમાંના પાંચમા અંગ શ્રીભગવતીજીના આડમા શતકના પ્રથમ ઉદ્દેશ ચાલુ છે, જેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહેલ છે.
પાંચે.ન્દ્રય જીવેાના ચાર પ્રકાર છે: ૧ નારકી ૨ તિય ંચ ૩ મનુષ્ય અને ૪ દેવતા. અત્યંત પાપનાં ા ભગવવાનું સ્થાન નરક છે, પાપની તીવ્રતા તથા પુણ્યની મન્નતા ચેગે બંધાયેલ કમેર્માનું ફૂલ ભોગવવાનુ સ્થાન તિય ચગતિ છે. પાષની માંદતા તથા પુણ્યની તીવ્રતાના યેાગે અંધાયેલ કર્માનું ફૂલ ભાગવવાનું સ્થાન મનુષ્ય ગતિ છે. અત્યંત પુણ્યના ફળ ભાગવવાનું સ્થાન દેવલે છે. કમ જેવી ચીજ માનીએ