Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શેણી વિભાગ દ છે
નિમેદની બારીકાઈ એવી છે કે આપણાં સ્કૂલ યુગલોથી તેને વ્યાઘાત નથી. બાકર ને અંગેની વિચારણામાં તે સ્પષ્ટ છે કે મહાવતધારી અચિત્તને જ ઉપગ કરે. બાદર જીવોની વિરાધના ન કરે, અને બાદરની વિરાધના ન છેડનારને સૂમ હિંસા છેડવાના પરિણામ થતાં જ નથી. ભેગ કે ઉપભોગમાં આવતી ચીજ નિજીવ હેવી જોઈએ, આવી જેની પ્રતિજ્ઞા હેય તે અહિંસક બની શકે છે.
આ રીતે અહિંસાની, અને પ્રથમ મહાવતની સાબિતી થઈ. કાકાર ગેળા ગબડાવે છે: “સાધુ વહરવા ગયા, ગૃહસ્થ હાથમાં વહરાવવાની ચીજ લીધી, પાત્રામાં નાંખવા માંડી, પાત્રમાં પડી પહેલાં વચ્ચેથી એ ચીજ કઈ પક્ષી લઈ ગયું. આ પ્રસંગે અદત્તાદાન, અવરતિ પિષણ વગેરે સિદ્ધાંત સંબંધી શું સમજવું?, એ અદત્તાદાન ખરું કે?, અવિરતિનું પિષણ (પક્ષીનું) કેણે કર્યું ?”
માને ?' એ ન્યાયે “ગૃહસ્થ દેવા માંડયું ત્યારથી દીધું, સાધુએ લેવા માંડયું ત્યારથી લીધું” એ ન્યાયે અદત્તાદાન નથી જ. અવિરતિને પિષણની આલોચનાની વ્યવસ્થા સાધુને કરવી પડે. એક વાત ખ્યાલમાં રાખજો કે જેની ડિટ સીધી ન હોય તેને શાસ્ત્રનાં વચનો પણ અવળાં લાગે છે. એવા પ્રત્યનિકને અધિકાર આઠમા ઉદેશામાં જણાવેલ છે. પછી નવમા ઉદ્દેશામાં ક અધિકાર વગેરે છે તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૯૦૦મું પ્રથમથી દશ ઉદેશામાં કર્યો અધિકાર છે, તેનું સામાન્યવર્ણન,
શબ્દ વાચક છે, અને પદાથ વાઝ છે. * શ્રીગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમન પંચમાંગ શ્રીભગવતીજી સૂત્રના ટીકાકાર શ્રીઅભયદેવસૂરીશ્વરજી મહારાજ છે. અષ્ટમ શતકના ઉદ્દેશાની સંગ્રાહક–ગાથાને અર્થ ટીકાકાર મહાત્મા સમજાવી રહ્યા છે. પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલનું સ્વરૂપ પ્રકાર, પ રણામે વગેરેનું નિરૂપણ છે. સૂત્રકારે “પુગલ” શબ્દ વાપર્યો છે. શાસ્ત્રમાં વાચક શબ્દ હોય, એટલે પદાર્થકથક શબ્દો હોય. પદાર્થો ન હોય તે ઘટ, પેટ, સ્તંભ