Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ છે માંડીને મોક્ષ પર્યતા ન ત શેવે વેદાંતી શબ્દભેદથી પણ માને છે શબ્દના જુદાપણાને જૈન દર્શનને લેશ પણ વાંધો નથી, પરંતુ સ્વરૂપમાં ભેદ છે એ જ મોટે વધે છે. જીવાદિ તને તેના વાસ્તવિક વરૂપમાં માનવા તે સમ્યકત્વ, અને તે તને વાસ્તવિક સ્વરૂપે માને તે સમકિતી. નિગેદથી માંડીને સિદ્ધોને છ વસ્વરૂપે સમાન છે. લાખ તેલા સેનું હોય કે એકરતિ સેનું હોય, બંનેને કસ સરખે છે. તેલને કસની સાથે સંબંધ નથી, કસને તેલની સાથે સંબંધ નથી.
જગતમાં બેની સ્થિતિ નિર્ભય હાય, કાંતે નાગાની કે કાંતે સ્વતંત્રની જેની પાસે પહેરવાની લંગોટી નથી તેની સ્થિતિ ઉતરવાની કઈ? જઘન્ય સ્થિતિવાળાને ઉતરવાનું નથી, એટલે એને ભય નથી. ચક્રવતી પણ નિર્ભય છે, તેને વિરોધ કેણ કરે? મધ્યમ સ્થિતિવાળાને ચઢવા ઉતરવાનું હોય છે. જીવને અંગે બે સ્થિતિ નિત્ય, કાં તે નાગાઈની અર્થાત્ નાનપણાની, કાંતે સંપૂર્ણ સાધનસંપન્ન પણની. નિગદની સ્થિતિ હલકામાં હલકી છે. આત્માના અસંખ્ય પ્રદેશોમાં માત્ર આઠ પ્રદેશે જીવને કાયમ ખુલ્લા રહે છે. જો એ આઠ પ્રદેશ અથરાઈ જાય તે તે જીવ અછવ થઈ જાય. ગમે તેટલાં વાદળાં આવે તે પણ રાત્રિ દિવસને ભેદ તે સ્પષ્ટ રહે જ છે, તે જ રીતિએ ગમે તે હાલતમાં નિગોદમાં પણ આત્માના આઠ રૂચક પ્રદેશે તે ખુલ્લા જ રહે છે.
માક્ષમાં શું છે? - કેટલાક કહે છે કે “સિદ્ધપણામાં શું છે? મેક્ષમાં છે શું?મેક્ષમાં ખાવાનું નથી, પીવાનું નથી, સ્ત્રીઓ નથી, નાટકે નથી, ભેગે નથી ત્યાં જઈને શું કરવું? આ શબ્દો બાલચેષ્ટા જેવા છે. ન્હાને છોકરો કહી દે કે આબરૂમાં શું છે ? આબરૂ ખાવા પીવા પહેરવી કે ઓઢવાના કશા કામમાં આવતી નથી. એ બાલકને આબરૂનું સ્વરૂપ શું તે ખબર નથી. માટે તે તેમ બેલે છે. ભવ અને મોક્ષ એ ભૂમિકાની દષ્ટિએ પણ સ્વરૂપ ન સમજનારાં બાલક જ ગણાય. મેક્ષમાં ખાવાનું નહિ, પીવાનું નહિ, પહેરવા કે ઓઢવાનું નહિ, ત્યાં જઈને કરવું શું? અજ્ઞાન હોવાથી આવું એલાય છે. વિવેકી જરીક વિચારે તે સમજાય કે આબરૂ એ શી ચીજ છે? તેમ અહીં પણ જરાક વિચારે તે સમજાય કે મેક્ષ એ શી ચીજ