Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯ મું એકેન્દ્રિય-પ્રગ–પરિણત, અગ્નિકાય-એકેન્દ્રિય–પ્રગ–પરિણત, વાયુકાય એકેન્દ્રિય-પ્રયોગ–પરિણત તથા વનસ્પતિકાય પ્રયોગ પરિણત, આ પાંચ પ્રકારે પ્રયોગપરિણત જીવે જાણવા. કેટલાકેએ એના એ પુદ્ગલે લીધા. એકેન્દ્રિયપણામાં પાણી, વાયુ, અગ્નિ, વનસ્પતિકાયપણે પરિણુમાવ્યા. આ કાય પરિણત ધ્યાનમાં રાખીશું, તે અન્ય અન્ય પદાર્થ પરિણમન, મલિનમાં વ જણાશે નહિ. પાણીમાંથી વનસ્પતિ, વનસ્પતિમાંથી અમિ, પાણીમાંથી અગ્નિ, પાણીમાંથી વાયુ, વાયુમાંથી પાણી, એ મર્થવિજ્ઞાનને વિરોધ અત્ર નથી. ઔદારિક વર્ગણાનું રૂપાંતર થાય તેમાં વાધ નથી. જૈન શાસનમાં પરમાણુથી વિભાગ નથી. અનંત પરમાણુ મળે ત્યારે જ પાણી, પૃથ્વી વગેરે થઈ શકે છે. ઔદારિક વર્ગણના સ્વાભાવિક પુદ્ગલે ગ્રહણ કરી, પૃથ્વીકાયાદિના છે, તથાવિધ પુદ્ગલે ગ્રહણ કરી તેવા તેવા રૂપે પરિણુમાવે છે. શરીર પરિણમન એ કર્માધિન છે. એમાં પિતાને પ્રયત્ન કે પિતાની ઈચ્છા કામ લાગતાં નથી. અજાગલ સ્તનવતું !, બકરીની ડેકે રહેલા બે આંચળ એ દેહવા માટે નથી, ઉલટુ એ તે પકડવા માટે ઉપયોગી છે અઘાતી કર્મોને અંગે આત્માનું સ્વાતંત્ર્ય ન હય, અને ઘાતી કર્મોને અંગે ક્ષપશમ છે. આ સંબંધી વધારે વર્ણન અગે વર્તમાન.
પ્રવચન ૧લ્સ
સૂક્ષ્મ તથા બાદર વિભાગ. पुढविक्काइय-एगिदियपओगपरिणया भंते ! ण पोग्गला कइविहा पन्नत्ता ? गे|यमा ! दुविहा पन्नत्ता, तं जहा-सुहुमपुढविक्काइय एगिदिय पओगपरिणया, बादरपुढविक्काइयएगिदिय पओग-परिणया, आउक्काइय एगिदिय पओगपरिणया एवं चेव दुपयओ भेदो जाव वणस्सइकाइया આત્માના આઠ રૂચક પ્રદેશ કાયમ ખુલ્લા રહે છે.
શ્રી ગણધર મહારાજા, ભગવાન શ્રી તીર્થંકર દેવાધિદેવ જ્યારે શાસનની સ્થાપના કરે છે, અને ત્યારે ભવ્યાત્માઓના હિતાર્થે, શાસનની પ્રવૃત્યથે દ્વાદશાંગીની રચના ત્રિપદી પામીને કરે છે. તેના આઠમા શતકના પ્રથમ ઉદ્દેશામાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલી રહ્યો છે. આપણે વિચારી ગયા કે જીવાજીવાદિ ત જૈને તથા ઈતરે માને છે, છતાં મન્તવ્ય ભેદ જૈનેની દષ્ટિએ સમ્યફ યથાર્થ છે, માટે તેઓ સમ્યગૃષ્ટિ છે. જીવથી