Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગમેદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
ય
મરણુની અગાઉથી ખખરે ય નથી. દેવતામાં મરણુ વખતે બહુ દુઃખ પીડા થાય, તેમને તે છ માસ અગાઉથી ચ્યવનની (પોતાના મરણુની) ખખર પડે. દેવતાને ખબર પડે, કે હવે અહીથી છ માસ પછી નીકળવાનુ છે, નવ માસ ગર્ભવાસમાં ગંધાતી ગટરમાં રહેવાનુ છે.' ત્યારે એની કઈ હાલત થાય ? એ તો વૈક્રિય દેહ છે, વજ્રમય છાતી છે, જેથી તેના સેકડા ટૂકડા થતા નથી. આ હાલતમાં જો દેહ ઔદારિક હાય તો છાતી ફાટી જ જાય. આસ્તિક હાય, સમકિતી હોય તેને આ ઉપરથી જીવની વાસ્તવિક દશાનો ખ્યાલ આવ્યા વિના રહે નહિ. કેટલાકે માત્ર પારકી વાતો કરે છે, ડુંગરને મળતો દેખે છે, પણ પગ તળે મળતું શ્વેતા નથી. એ કેવું ખેદજનક ! દેવગતિમાં તા સુખ સાહ્યબી છે, વૈભવ છે; છતાં સમકિતી તો તે ગતિથી ડરે છે. સમકિતીને ઇચ્છા હાય માક્ષની અને દેવગતિમાં મેક્ષ માટેનાં દ્વાર તેા બંધ છે. દેવતિ એટલે એટલા લાંબા આયુષ્ય સુધી મોક્ષમાર્ગી નહિ જ. કહાને કે મેક્ષ ગીરવી મૂકાઈ ગયા છે, આથી સમકિતીને દેવગતિ પણ કંટાળા ભરેલી લાગે. એ કંટાળાનુ નામ નિવેદ કની આધીનતા વિનાનું ચૌદ રાજલેાકમાં મેક્ષ સિવાય એ કે સ્થાન જ નથી. જ્યાં જન્મ નથી, મરણુ નથી, જરા-વૃદ્ધાવસ્થા નથી, કેવલ સ્વ જ્ઞાનાદિ ગુણમાં રમણુતા છે. કનું ખીજ ભસ્મીભૂત થઈ ગયું છે, આધિ, વ્યાધિ, ઉપાધિ કશુ જ દુઃખ નથી, એવુ સ્થાન એક માક્ષ જ છે. મોક્ષ વિના ખીજી ઇચ્છા ન કરવી તે સંવેગ. કમના કારણેાથી ઉદ્વેગ તે નિવેદ શમ એ કે ચાહે તેવા પ્રસંગમાં આત્માને ક્રોધ–કષાય ન થાય. નરક ગતિના દુ:ખાની વિચારણા તે નિવેદનું મુખ્ય સ્થાન. આથી પ્રથમ નરક મ્હી, નારકી કહ્યા. હવે બાકીની ગતિના ક્રમ અગ્રે વમાન.