Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૦૬ મું
૧૦૧ જાય છે. અંધારામાં દોડી જાય છે, ત્યાં તેને બરખે મરી જઉં એ ફકર નથી. દુર્ગતિને ડર ચાલુ હોવાથી નવકાર તો ચાલુ ગણે જ છે. નવકાર ગણતી ગણતી તેણું ઓરડામાં જાય છે, ઘડે ઉઘાડે છે, સાચે જ સર્પ ફૂલની માલા બની જાય છે, અને આવા બનાવના પેગે સ્વામી પણ સમકિતી બને છે. તાત્પર્ય એ કે શુદ્ધ દેવાદિને માનનાર, જીવાદિ તને માનનાર આત્મા છે મોક્ષને, અને દુર્ગતિથી તે ખાસ ડરે. સમકિતી માટે વૈમાનિક વિના આયુષ્યને બંધ નહિ, એવો નિયમ શાથી એ આથી સમજાશે.
દેવતાના ભેદે. દેવતાના ચાર ભેદ છેઃ
૧. ભવનપતિ. ૨. વ્યંતર. ૩. જાપાં અને ૪. વૈમાનિક, ભવન પતિના દશ ભેદ છેઃ ૧. અસુરકુમાર, ૨. નાગકુમાર, ૩. સુવર્ણકુમાર, જ વિઘકુમાર, પ આકુમાર, ૬ દ્વાવકુમાર, ૭ ઉદાધિકુમાર, ૮ દિશિકુમાર, હે પવનકુમાર, અને ૧૦ સ્તનત (મેઘ) કુમાર - વ્યન્તરના બે ભેદ છેઃ ૧. વ્યંતર, ૨. વાણવ્યંતર, - વ્યંતરના આઠ ભેદ છેઃ ૧. પિશાચ, ૨ ભૂત ૩ યક્ષ, ૪ રાક્ષસ, ૫ કિન્નર, ૬ કિ પુરૂષ, ૭ મહારગ, અને ૮ ગંધર્વ.
વાણુવ્યંતરના આઠ ભેદ છેઃ ૧ અણુપત્ની, ૨ પશુપની, ૩ ઈસીવાદ, ૪. મૂતવાદી, ૫ ઇંદિત, ૬ મડા ૭ કેડ; અને પંતગ.
જ્યોતિષાના પાંચ ભેદઃ ૧ ચંદ્ર, ૨ સૂર્ય, ૩ ગ્ર, ૪ નક્ષત્ર અને ૫ તારા.
વૈમાનિક દેવતાના બે ભેદ ૧ કલ્પ પપન્ન; અને ૨ કલ્પાતીત.
ક૯પપન્ન-દેવલેકના ૧૨ ભેદ છેઃ ૧. સૌધર્મ ૨ ઈશાન ૩ સનકુમાર ૪ મહેન્દ્ર પ બ્રહ્મલેક ૬ લાંતક ૭ મહાશુક્ર ૮ સહસ્ત્રાર ૯ આનત ૧૦ પ્રાણુત ૧૧ આરણ; અને ૧૨ અચુત.
કપાતીતના બે ભેદઃ ૧ નવ વૈવેયક અને ૨ પાંચ અનુત્તર નવરૈવેયકનાં નામે.