Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
on
શ્રી આગમાદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગો
૧ સુશન ૨ સુપ્રતિયુદ્ધ ૩ મનારમ ૪ સભદ્ર ૫ સુવિસાત ૬ સુમનસ છુ સૌમનસ ૮ પ્રિય'કર, અને હું નંદીકર. પાંચ અનુત્તર વિમાનનાં નામે
:
૧ વિજય ૨ વિજયંત ૩ જયંત ૪ અપરાજિત; અને પ. સર્વાસિદ્ધ. વાના આટલા ભેદ્દામાં સમકિતી વૈમાનિક-દેવલેાકમાં જ જાય. પ્રથમ ભવનપતિનાં દૃશ ભેદ, વ્યંતરના ૮ ભેદ, અને જ્યાતિષીના પાંચ ભેદ, એ ત્રેવીશ ભેદ્યમાં, ત્યાં સમકિતી ન જાય, પણ એવું આયુષ્ય ખાંધે કે એથી આગળ વધીને વૈમાનિક દેવલેકે જ જાય. સમકિતીની લેયા કઈ હોય?
'
લૈશ્યા છ છે ઃ ૧. કૃષ્ણવેશ્યા, ૨ નીલલેસ્યા, ૩ ક્રાપાતલેશ્યા, ૪ તેજલેશ્યા, પ પદ્મલેશ્યા, અને ૬ શુલલેશ્યા. સભ્યષ્ટિ આત્મા તેોલેશ્યાથી હલકીલેશ્યામાં ન હાય. સમિકતીને તેોલેશ્યા કાયમ ન હાય, સમ્યગ્દષ્ટિ માટે તે શાખછાપ રૂપ કહેવત છે કે “ સમતિ દૃષ્ટિ જીવડા, કરે કુટુંબ પ્રતિપાળ, પણ અતરથી ન્યારો રહે, જેમ ધાવ ખેલાવત ખાળ.” શેઠાણી પેાતાના પુત્રની જે માવજત કરે છે, તેનાથી દેખીતી રીતે કંઈ ગુણી અધિક માવજત ધાવમાતા કરે છે, પણ તેના હેતુ ભિન્ન છે. જો એ ધાવમાતા એમ કરે તેા પિરણામે પેાતાના સ'તાનાનુ શુ થાય ? આવિકા અટકે એટલે પેાતાના સંતાના પણ રખડે જ ને ધાવમાતાની હાર્દિ પ્રીતિ તા પેાતાના સંતાન પરત્વે છે. સમ્યગ્દષ્ટિ આત્માની પરિસ્થિતિ પણ ધાવમાતા જેવી છે. સમ્યગ્દષ્ટિ જીવનું હાિ આપણુ તે ધર્મ કાર્યો પરત્વે જ હોય છે, પણ સાસારક કાર્યો પણ અને સચાગવશાત્ કરવા તો પડે જ છે. એ કાર્યામાં એને લેશ પણ રસ હત નથી. સાંસારિક કાર્યો કહેા કે એ કરતા નથી, પણ એને એ કરવાં પડે છે. એનું મન્તવ્ય ભિન્ન છે. સાંસારિક કાર્યાં કરે છે ખરા, પણ ત્યાં માને છે એમ કે, ‘શું કરૂ? લાચાર છુ. છૂટકા નથી, કરવું પડે છે!વગેરે ધાર્મિક કાર્ય તે ખાસ કરવાં જ જોઇએ' એવુ' એનુ સુદૃઢ મન્તવ્ય હાય છે, અને જ્યારે જ્યારે તક મળે ત્યારે ત્યારે તે તેમાં જોડાય છે. આવા સભ્યષ્ટિ આત્મા વૈમાનિક વિના બીજું આયુષ્ય ન બાંધે. તેની સોલેશ્યા જાતિષની તેોલેસ્યા કરતાં ચાઢયાતી હોય. સમ્યક્ત્વ વિના
જ