Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૦૦ મું વિના, તેમાં કશે ફેરફાર કર્યા વિના નાની બનાવી દે. કલાર્ક અલબાજ હતું, તેથી તરત તેણે તે લીટીની બાજુમાં બીજી મેટી લીટી દેરી પેલી લીટીને નાની સાબિત કરી દીધી કે “આ મેટી લીટીથી આ લીટી નાની છે! તાત્પર્ય કે મેટા–નાનાપણું અપેક્ષાએ છે. પત્થર કરતાં ચાંદીના પગલે બારીક છે, તે કરતાં સેનાના પુદ્ગલે બારીક છે. સૂકમપણું અપેક્ષાવાળું નથી, કેમકે તે અદશ્ય છે, સૂક્ષ્મ શરીર દેખી શકાતું નથી. અસંખ્યાતા છના અસંખ્યાતા શરીરે એકઠાં કરીએ તે પણ દેખાય નહિ એવી સ્થિતિ છે. દેખી શકાય ત્યાં બાદરપણું. અહીં સુમ અપેક્ષિક નહિ પણ પારિભાષિક. શાત્રે જે દુટિએ “સૂક્ષમ” શબ્દ વાપર્યો તે દષ્ટિએ લે. સૂકમ પ્રાગે પુદ્દગલ પરિણમન થાય, ત્યાં સૂકમ બાદર પ્રણપણે પુદગલ પરિણમન થાય, ત્યાં બાદર. બાદરને છ જોઈ શકે. છા જોઈ શકે તે બાદર. પૃથ્વીકાયમાં જેમ સૂમ બાદર બે ભેદ, તેમ અપકાયમાં પણ સમજવા તેમ દરેક જાતિમાં સમજી લેવું. તેવી રીતે બે ઇન્દ્રિયાદિમાં તેવા ભેદે છે કે નહિ?, ત્યાં કેવા ભેદો છે વગેરે અગ્રે વર્તમાન.
પ્રવચન ૨૦૦ મું દેવલોક તથા નારકી ગતિ માત્ર શ્રદ્ધાગમ્ય જ છે એમ નથી, પણ બુદ્ધિગમ્ય છે જ. કુદરતને માનનારે એ બેય ગતિ
માન્ય જ છૂટકે.
૧ જ છૂટકી, बेइंदियपओगपरिणया णं पुच्छा, गोयमा! अणेगविहा पन्नता, तं
जहा, एवं तेइंदिय चउरिदिय पोगपरिणयावि।। આકાર રૂપે એકેન્દ્રિયના પાંચ, વિકલેજિયના અનેક,
પંચેન્દ્રિયના ચાર ભેદ, ભગવાન શ્રી તીર્થકર દેવે સ્થાપેલ શાસનના વ્યવહાર માટે, ભવ્યાત્માઓના કલ્યાણાર્થે શ્રી ગણધર મહારાજાએ રચેલી દ્વાદશાંગીમાંના પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અષ્ટમ શતકનો પ્રથમ ઉદેશે, તેમાં પુદ્ગલ પરિણામને અધિકાર ચાલુ છે. જગતનું વિચિત્ર દશ્ય કહે કે જગતના દશ્યની જે જે વિચિત્રતા છે, “તે ત્રણ પ્રકારના પુદ્ગલેને આભારી છે. ઔદ્યારિક, વૈક્રિયવૈજનીયાવત્ પ્રત્યેક વર્ગણા શૂન્ય વર્ગ બધી વચણા