Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૨૧ મું ઔદ્યારિક શરીર બનાવ્યું. વિકલેન્દ્રિયે પણ પુદ્ગલે ગ્રહણ કરી શરીર બનાવ્યું. પુદ્ગલની ઉત્પત્તિ જીવને ઉદ્દેશીને નથી. જીવની ક્રિયા એ પરમાણુમાં ચાલતી નથી, બે ત્રણ ચાર પાંચ યાંવત્ અનંત પરમાણુ સૂમ પરિણામે પરિણમ્યા હોય, તેમાં પણ જીવની ક્રિયા ચાલતી નથી. ઓછામાં ઓછા અસંખ્યાત આકાશ પ્રદેશે જીવે રેકેલા જ હોય છે. એકેન્દ્રિયથી સિદ્ધ સુધીના જીવ લઈએ તે પણ, અસંખ્યાત આકાશ પ્રદેશથી ઓછી એક જીવની અવગાહના હોતી નથી. ચૌદ રાજલેકના પ્રદેશે તે પણ અસંખ્યાત, અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનામાં પણ અસંખ્યાતા જ પ્રદેશે. આ વાત બાલાજીને-સ્કૂલ બુદ્ધિધારીઓને સમજાવવા લાખ ઔષધિવાળા કાઠાના ચૂર્ણને દાખલે આપે છે. લાખ ઔષધિ ભેગી કરી તેને ઉકાળો કરીએ, પછી જમાવીએ, તેમાંથી રતિભાર આપીએ. હવે વિચારે ! એ ચૌદ મણના કાહામાં જેમ લાખે ય ઔષધિ છે, તેમ રતિભારકાઠામાં ચે છે. તે જ રીતિએ પ્રદેશનું પણ સમજી લેવું. કાચ કરતાં અજવાળાનાં પુદગલે બારીક છે. અજવાળાનાં પુદ્ગલે કાચમાંથી અવર નવર જાય છે. કાચ તેને રેકી શકે નહિં. અસંખ્યાત પ્રદેશઅવગાહનાવાળા શરીરમાં ઔદ્યારિક પુદગલો જ ગ્રહણ થયેલાં હોય. શરીર ઔદારિક પુદ્ગલનું જ બનેલું હોય. સલમ પુદ્ગલે જીવ ગ્રહણ ન જ કરે. સૂક્ષ્મ પરિણામે પુમલે આરપાર ભલે જાય, પણ જેમ અજવાળાનાં પુદ્ગલેને કાચ રેકી શક્તા નથી, તેમ જીવ સૂમ પુદ્ગલેને ગ્રહણ કરી શકતું નથી. દારિક વર્ગણાનું સ્વરૂપ પામેલા પુદ્ગલેને જ જીવ ગ્રહણ કરી શકે. સ્વભાવે પરિણમ્યા પછી જીવને પ્રાગ તે મિશ્ર પરિણામ. પુદ્ગલેનું પરિણમન માનીએ છીએ. લૂગડું જર્જરિત થાય છે તેમાં ઉદ્યમની જરૂર નથી. એ જર્જરિતપણું કરવા કઈ બેસતું નથી.
પલટો એ પુદગલને સ્વભાવ. પુદ્ગલેને સ્વભાવ છે કે અમુક વખત પછી પુદગલનું પરિણામ પલટાવું જોઈએ નળિયાં-ભી તે વગેરે આપોઆપ જૂનાં થાય છે. પંર્થો રસકસ વગરના તથા સડવા પડવા જેવા થાય છે. આ બધું કેઈ કરતું નથી. આપો આપ થાય છે. સ્વાભાવિક ફેરફારને વિશ્વસા પરિણામ કહેવાય