Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
૩.
શ્રી આગામે દ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ દો.
પામતી વખતે પિતાની શિષ્ય પરંપરા, દ્વાદશાંગી વગેરે સર્વ શ્રીસુધર્માસ્વામીજીને સોંપતા ગયા, અને પોતે મેક્ષે ગયા.
जे इमे अज्जताए समणा निग्गंथा विहरंति, एए णं सव्वे अज्जઅજર અraria Armશિકા ! (૧૦ કare ૮-જૂ ) વર્તમાનકાલમાં આચાર્યાદિ જે શ્રમણ નિર્ગથે વિચરે છે તેઓ શ્રીસુધર્માસ્વામીજીની પરંપરાના છે. બીજા ગણધરને શિષ્ય તે હતા, પણ તે તે ગણધરે પિતે કાર્ય કરતી વખતે-મુક્તિગમન સમયે, પિતાના ગણને, પિતાના શિષ્યાદિ સવ પરિવારને, શ્રીસુધર્માસ્વામીજીને સેંપતા ગયા કેટલાક પરંપરા વગરના પણ ક્ષે ગયા. શ્રીભગવતીજી સૂત્ર શ્રીગૌતમસ્વામીજીના નામનું જ રાખવામાં આવ્યું છે. આમાં આઠમા શતકને પ્રથમ ઉદ્દેશ ચાલે છે. “પુદ્ગલ” એવા એક જ શબ્દ-પદ માત્રથી પદને સમુદાય લેવાને છે. “ભીમ' કહેવાથી જેમ “ભીમસેન સમજી લેવાય, તેમ “પુદ્ગલ” પદ માત્રથી પુદ્ગલના ત્રણ પ્રકારના પરિણામ પણ લેવાના છે. સ્કંધ, દેશ, પ્રદેશ, પરમાણુ એ ભેદો અહીં નથી લેવાના, એટલે ચાર પ્રકાર અહીં લેવાના નથી. એક પદમાં પદના સમુદાયને ઉપચાર કરવાનું છે. પુદ્ગલે કેટલા પ્રકારે પરિણમે છે?, એ વિષયક અહીં પ્રશ્ન છે. કેટલાક પુદ્ગલ સ્વભાવે પરિણમે છે. કેટલાક પુદ્ગલો પ્રાગે પરિણમે છે, અને કેટલાક પુગલે ઉભય રીતિએ પરિણમે છે. આ શરીર જડરમાં તાકાત હોય, ત્યારે ખેરાક પરિણાવી શકે છે, અને એ ખેરાક રસ રૂપે, શરીર રૂપે, પછી માંસ, હાડ, રૂધિર રૂપે પરિણમે છે. સંગ્રહણીવાળો ખોરાક લે છે, પણ તે ખોરાકનું પરિણમન થતું નથી. જેની જઠરમાં તાકાત હોય તેનું ખાધેલું બધું પરિણમે છે, નબળી જઠરવાલાને પરિણમતું નથી. સારી જઠર વખતે જે ખોરાક પચે છે તે જ ખોરાક, જઠર બગડતાં વિકાર કરે છે, અપચો થાય છે, ઝાડા થાય છે, તાવ આવે છે. કાગદ્વારા જ પુદ્ગલનું પરિણમન છે. જે ખોરાક શરીર, હાડકાં, માંસાદિક રૂપે પરિણમે છે, તે પરિણુમાવનાર કાયમ સિવાય કેઈ બીજે નથી. પુદ્ગલે પરિણમન શક્તિ વગરના છે એમ નથી. જો એમ હોત તે આપણું શરીર બંધાત જ નહિ. જેવા સગો, જેવા કારણે તેવા તેવા રૂપે પરિણમન થાય છે. ભાષા પણ એક પુદ્ગલનું પરિણામ છે, એમ આજકાલના કેળવાયેલાઓ પણ સમજી શકે છે. નૈયાયિક વૈશેષિકે એ શબ્દને આકાશને ગુ માન્ય છે, પણ