Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગોદ્ધારક પ્રવચનશ્રેણી વિભાગ દો અગ્ય પછી , પછી તેજસ્. આ રીતે પડેલા વર્ગોને વર્ગણ કહે છે. * કયગુકનો વ્યણુક થાય તે સ્વભાવ પરિણુત, અનાજને વનસ્પતિના જીવે પરિણમાવ્યું. અનાજ આપણે આરેગ્યું. એ અનાજ ખાઈને તે પુદુગલેને આપણે આપણાં શરીરપણે પરિણુમાવ્યાં. આપણે લાયકનાં પગલે લઈને તેને આપણું શરીરરૂપે પરિણાવી શકીએ. ઔદારિક પુદ્ગલેથી
દારિક શરીરની રચના થઈ શકે. તેમ જ વૈકિય, આહારક શાં માટે સમજી લેવું. આ શરીરના પરિણામે આપણું પ્રયત્નથી ઔદારિક શરીરપણે પરિણમેલી વર્ગણ લઈને આપણે ઔદારિક શરીર બનાવી શકીએ. એ સ્વભાવથી જ વર્ગણ બની, અને તે મુદ્દગલો જીવ ગ્રહણ કરે છે. એકેન્દ્રિય બેઈન્દ્રિય એમ જેવા જ હોય તે મુજબ, પુદ્ગલે લઈને એક, બે ઈન્દ્રિયપણે પરિણમવે, યાવત્ દેવતા, નારકી પણ શરીરપણે પરિણમવે. મનુષ્યગ્ય શરીર મનુષ્ય જ રચી શકે છે.
આહારક શરીર કરવાનું કારણ? કંઈ વખત એવી છેતતિ થઈ કે જેમાં શ્વાસ લેવાનું મુશ્કેલ હોય તેવા વખતે આહારક શરીર કરી ક્ષેત્રાન્તર કરાય. તીર્થકરની ઋદ્ધિ જેવા તથા જીવ રક્ષા માટે ક્ષેત્રમંતર કરવા માટે આહારક શરીરની રચના ૧૪ પૂવીઓ કરે છે. પ્રશ્ન –શાશ્વત ચૈત્ય-બિંબ સચિત્ત કે ચિત્ત?
. ભલે સચિત્ત હોય તે વાંધે છે? પાણી ઉકાળ્યું તે ત્રણ કે પાંચ પર પછી સચિત્ત થવાનું.
જે પુદ્ગલે જે વર્ગણાપણે પ રણમ્યા તે તેના સ્વભાવે પરિણમ્યા છે. દાણાના પુદગલમાં દાણાપણું કેઈએ નથી કર્યું. સ્વભાવે થયું છે,
દારિક વર્ગણ પણ કોઈએ ઉત્પન્ન કરી નથી, તે બધી સ્વભાવે થયેલી છે. દરેક વર્ગણા સ્વભાવે થયેલી છે. | દર વર્ષે કલ્પસૂત્રમાં હરિગમૈષીથી ભગવાનના ગર્ભ પરાવર્તનની વાત સાંભળો છો ને, ઈદ્રમહારાજાની આજ્ઞાથી હરણેગમૈષી દેવ, ગર્ભ પરાવર્તન કરવા આવે છે ત્યાં ઉત્તરકિય શરીર બનાવવા માટે પુદ્ગલે લે છે.
ત્યાં બધા રત્નની જાત ગણાવે છે. ટીકાકારને ત્યાં લખવું પડે છે કે જગતને સારભૂત પદાર્થોમાં પુદ્ગલે પિતાનાં નથી. ઔદ્યારિકનાં પુદ્ગલે