Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
પ્રવચન ૧૯૨ મું
૩૩
ભૂજા સમા તેઓ હતા. ગૃહસ્થપણામાં પ્રથમ પિતાને સર્વજ્ઞપણને આડંબર હતે પણ સર્વજ્ઞ ભગવાન મળ્યા એટલે સર્વ સમર્પણ કરી દીધું ! “મને ગૌતમ કેણ કહેશે ? એ વિચાર એંશી વર્ષની વયે તેમને થાય છે. આજે ચેલાનું નામ શ્રીહર્ષવિજય હેય તેને “હરખે” તે કહી જૂએ, કેમ થાય છે!
ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં “હે ગૌતમ!” એમ કહીને ભગવાને ઉત્તર આપ્યો તેમાં એ પણ રહસ્ય છે કે “આના ઉત્તરને લાયક તું છે ! ભગવાન ઉત્તર આપે છે – હે ગૌતમ! પુદ્ગલના ત્રણ પ્રકાર છે.” જીવ નિત્ય છે. જીવન પ્રકારે ફરતા જ છે. જીવ દેવતા, મનુષ્ય, તિર્યંચ, નારકી એમ ભિન્ન ભિન્ન પ્રકારમાં ફરે છે. પુદ્ગલને કઈ પ્રકાર નિયમિત નથી. એનાં એ પરમાણુઓ આહારક, વૈક્રિય, ઔદારિકાદિપણે પરિણમે છે, અને એના એ જ પરમાણુ છૂટા થઈ જાય છે. સર્વ જીવને આશ્રીને જેમ જીવપણું પિતાની અપેક્ષાએ નિત્ય છે, તેમ સંસારની ગતિની અપેક્ષાએ અનિત્ય છે. પુદ્ગલપણું નિત્ય છે તેના ત્રણ પ્રકાર પણ નિત્ય છે. કઈ પણ કાલ એ નથી કે જ્યારે ત્રણ પ્રકારનાં પુદ્ગલે ન હોય, ભલે જીવ મનુષ્યને, તિર્યંચને, નારકી, કે દેવને પણ જીવ તે હેય જ. ચાર ગતિમાંથી એકમાં પણ અમુક જીવ તે હોય જ તેમ અમુક પગલે ત્રણમાંથી ગમે તે પ્રકારમાં હોય જ.
હવે પુદ્ગલના ત્રણ પ્રકાર કયા?, એ ત્રણ પ્રકારને અનુક્રમ કે, વગેરે અધિકાર અગ્રે વર્તમાન
પ્રવચન ૧૯૨ મું
પુદ્ગલ-પરિણામના ત્રણ પ્રકાર છે. काविहा णं भंते ! पोग्गला पन्नत्ता ?, गोयमा ! ति विहा पोग्गला पत्रज्ञा, जहाકાયા, ભાષા તથા મનની પરિણતિ જીવના પ્રયત્નશી છે
ગણધર ભગવાન શ્રીમાન સુધર્માસ્વામીજીએ શાસનની પ્રવૃત્તિ માટે, દ્વાદશાંગીમાં પંચમાંગ શ્રીભગવતીજી જે શ્રીગૌતમસ્વામીની વાંચવાનું હતું તે કાયમ રાખ્યું. શ્રીજ્ઞાતાજી વગેરે પિતાનાં રાખ્યાં ભગવાન શ્રી મહાવીરદેવના અગિયાર ગણધર હતા. તેમાંથી દશગણધરે કાલધર્મ