Book Title: Agamoddharak Pravachan Shreni 186 to 236
Author(s): Anandsagarsuri, Hemsagarsuri, Rajratnasagar
Publisher: Anand Hem Granthmala
View full book text
________________
શ્રી આગદ્ધારક પ્રવચન શ્રેણી વિભાગ ૬ ઠ્ઠો
-ચાતુર્માસ પછી ભગવાનું વીતભય ભેરામાં ગયા, અને ઉદયન રાજાને દીક્ષા આપીને પાછા ચંપાનગરીમાં ચાતુર્માસ કર્યું. કે જમ્બર વિહાર ?, આ બનાવથી કેટલાક કહેનાર કહે છે કે, ભગવાન શ્રી સિદ્ધાચલજી આવ્યા હોય -તે આટલામાં (ગુજરાત કે સૌરાષ્ટ્રમાં) ચાતુર્માસ થવું જોઈએ, પરન્તુ એમ નથી. ભગવાનનું ચાતુર્માસ ગુજરાત કાઠિયાવાડમાં થયું નથી. ભગવાનનાં કરે ચોમાસામાં એક પણ મારું ગુજરાત, સોરઠ, મારવાડ, કે માળવા આદિ દેશોમાં થયું નથી. “શ્રીવીરવજયજી તથા શ્રીરૂપવિજયજી જેવાએ કહેલું શું બેટું?', એમ બેલનારા બેટે લવારે કરે છે. એમણે આવ્યાનું કહ્યું છે, ચાતુર્માસનું કહ્યું નથી. “વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન, વગેરે. -આમાં ચાતુર્માસની વાત જ નથી. એમ તે ભગવાન ઉદયન રાજાને દીક્ષા આપવા ગયા છે, પણ ત્યાં ચાતુર્માસ નથી કર્યું. એટલા માત્રથી ત્યાં ગયાની વાતને ખોટી કેમ કહેવાય? કલિકાલસર્વજ્ઞ–શ્રીહેમચંદ્રસૂરીજીના તીર્થમાલા આદિનાં કથન તે સત્ય જ છે, એમ સમજવું જોઈએ. અત્યારે પણ કેટલાક સાધુએ રતલામ પાલી તરફથી શિખરજી જઈ પાછા આવી ચાતુર્માસ પાછું માળવામાં કરી શકે છે. અત્યારે પણ
જો આમ બની શકે છે, તે પછી તે કાલ માટે જ્યાં ભગવાન ગયા આવ્યા હિય ત્યાં ચોમાસું કર્યું હોય એવી કલ્પના કરી લેવી યુક્ત નથી.
મગધ દેશના કેન્દ્ર રૂપ (ધર્મ દષ્ટિએ) રાજગૃહી નગરીમાં (આ નગરી ધર્મષ્ઠ, ધર્મપ્રેમીઓ માટે કેન્દ્રરૂપ હતી) આ આઠમા શતકનું અનિરૂપણ શ્રી મહાવીર મહારાજાએ પોતે જ કર્યું હતું.
વકતાનું વક્તવ્ય શોતાની પરિણતિને, અને યોગ્યતાને -આધીન છે.
ન્હાના બાલક પાસે કેટલી વાર “ભૂ” શબ્દ બોલાય છે?, “ભૂ” શબ્દ કાંઈ એ છોકરો નથી બોલ્યા, એ બાલક નથી બોલ્યું, આપણે બેલ્યા છીએ. કારણ કે આપણે માનીએ છીએ કે બાલક “ભૂ” શબ્દથી -સમજવાનું છે, પણ “પણ” શબ્દથી સમજવાનું નથી. તે જ રીતિએ -એક વસ્તુ ધર્મ તરીકે ન પણ હય, છતાં તેને કોઈને ધર્મના પગથીએ તલાવવા માટે આગળ ધરવી પડે છે,