Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयवोधिनी टीका पद २२ सू. २ क्रियास्वरूपनिरूपणम् हे भदन्त ! कस्मिन् खलु विषये जीवानां प्राणातिपातेन-प्राणातिपाताध्यवसायेन क्रिया क्रियते-भवति लगतीत्यर्थः ? भगवानाह-'गायमा!' हे गौतम ! 'छसु जीवनिकाएसु' पट्सु जीवनिकायेषु-पृथिवीकायिकादिपश्च त्रसरूपेषु विषये प्राणातिपाताध्यवसायेन प्राणातिपातक्रिया जीवानां भवतीति भावः, एक्श्च जीवविषये एव मारणाध्यवसायस्य सद्भावात् , अजीवविषये मारणाध्यबसायाभावात् रज्ज्वादौ सर्यादि बुद्धया मारणाध्यवसायस्यापि सर्पबुद्धय व प्रवर्तमानत्वात् जीवविषयए व सदभावात् रज्ज्वादि रूपेण निश्चिते रज्ज्वादौ मारणाध्यवसायाभावात् प्राणातिपातक्रिया षटसु जीवनिकायेषु प्रतिपादिता। अथ तामेव प्राणातिपातक्रिया मुक्तरीत्या नैरयिकादि चतुर्विशतिदण्ड कमधिकृत्य-प्ररूप
श्रीगौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् प्राणातिपातक्रिया किसमें होती है अर्थात लगती है ?
श्रीभगवान्-हे गौतम ! छह जीवनिकायों में प्राणातिपातक्रिया होती है अर्थात् पृथ्वी काय आदि पांच स्थावरकायों में तथा छठे त्रसकाय में प्राणातिपात के अध्यवसाय से होनेवाली प्राणातिपातक्रिया जीवों को लगती है। क्यों की जीव के विषय में ही मारने का अध्यवसाय होता है, अजीव को मारने का अध्यवसाय उत्पन्न नहीं होता । कदाचित् रज्जु आदि को सर्प समझ कर मारने का अध्यवसाय उत्पन्न होता है, मगर वह अध्यवसाय सर्प को बुद्धि से ही प्रवृत्त होता है , अतः उसे भी जीव विषयक ही समझना चाहिए। यदि रज्जु को रज्जु ही समझा जाय तो उसको मारने का अध्यवसाय उत्पन्न ही नहीं होता । इस कारण षट्जीवनिकाय के विषय में ही प्राणातिपात क्रिया कही गई है। ___ अब प्राणातिपातक्रिया को पूर्व की भांति नारक आदि चौवीस दंडकों मे प्रतिपादन करने के लिए कहते है । हे भगवन् ! क्या प्राणातिपात से नारकों
હવે એ બતાવાય છે કે પ્રાણાતિપાત ક્રિયા શામાં થાય છે?
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે–હે ભગવન! પ્રાણાતિપાત ક્રિયા શામાં થાય છે ? અથાત લાગે છે ?
શ્રી ભગવાહે ગતમ ! છ જવનિકામાં અથાત પૃથ્વીકાય પાંચસ્થાવર કાયોમાં તથા છઠ્ઠી ત્રસકાયમાં પ્રાણાતિપાતના અધ્યવસાયથી થનારી પ્રાણાતિપાત કિયા જીવોને લાગે છે. કેમકે સજીવ પ્રાણિના વિષયમાં જ મારવાનો અધ્યવસાય થાય છે, અજીવને મારવાને અધ્યવસાય ઉપન્ન નથી થતો કદાચિત રજજુ આદીને સપ સમજીને મારવાને અધ્યવસાય ઉત્પન્ન થાય છે, પણ તે અધ્યવસાય સર્પની બુદ્ધિથી જ પ્રવૃત્ત થાય છે, અતઃ તેથી પણ જીવ વિષયક જ સમજવું જોઈએ તે દેરડાને જે દેરડું જ સમજાય તો તેને મારવાનો અધ્યવસાય ઉત્પન્ન થતા નથી. એ કારણે વજીવનિકાયના વિષયમાં જ પ્રાણાતિપાત ક્રિયા કહેલી છે.
હવે પ્રાણાતિપાત ક્રિયાને પૂર્વની જેમ નારક આદિ ચોવીસ દંડકમાં પ્રતિપાદન
શ્રી પ્રજ્ઞાપના સૂત્ર : ૫