Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 08 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३८
भगवतीसूत्रे भवति, १९॥ अथवा एको नैरयिको धूमपभायाम् एकोऽपरो नैरयिकः अधःसप्तम्यां भवति, २०॥ अथवा एको नैरयिकस्तमायां भवति, एकोऽपरो नैरयिकः अधः सप्तम्यां भवति २१ । तथा च द्विनैयिकमवेशने उपर्युक्ता एकविंशतिभङ्गा भवन्ति । तत्र स्त्नप्रभाधाः सप्तापि पृथिवोः क्रमेण पट्टादौ व्यवस्थाप्य अक्षसंचारणया पृथिवीनामेकत्वद्विकसंयोगाभ्यां तेऽत्रगन्तव्याः, तत्र एकैकपृथिव्यां नैरयिकद्वयोत्पत्तिलक्षणैकत्वे सप्त विकल्पाः, पृथिवीद्वये पृथक् पृथक् नैरयिकद्वयोत्पत्तिलक्षणद्विकयोगे तु एकविंशतिर्विकल्पाः, (७-२१) इत्येवं सर्वसंमेलने अष्टाविंशतिः, २८॥ दुसरा नैरयिक तमः प्रभा में उत्पन्न हो जाता है १९, अथवा-एक नैरयिक धूमप्रभा में उत्पन्न हो जाता है और एक दूसरा नैरयिक अधः सप्तमी में उत्पन्न हो जाता है २० अथवा-एक नैरयिक तमः प्रभा में उत्पन्न हो जाता है और दूसरा एक नैरयिक अधः सप्तमी में उत्पन्न हो जाता है २१, इस प्रकार से ये दो नैरपिकों के नैरयिक भव में प्रवेश करनेके विषयमें दो संयोगी २१इक्कीस भंग कहे गये हैं। इनमें रत्नप्रभा
आदि सातों पृथिधियों को क्रम से किसी पटिया या-स्लेट के ऊपर लिखकर अक्ष संचारणा द्वारा पृथिवियों के एकत्व और द्विक संयोग से वे भंग अच्छी तरह से जाने जा सकते हैं। इनमें एक एक पृथिवी में दोनों नारकों के क्रमशः उत्पन्न होने पर सात विकल्प बनते हैं। तथा दो दो पृथिवियों में पृथक पृथकरूप से युगपत् दोनों नारकियों के उत्पन्न होने पर इन दोनों के योग में २१ विकल्प होते हैं। इस तरह इन दोनां ७-२१ इक्कीस भगोंके मेल से २८ विकल्प हो जाते हैं । થાય છે. (૨૦) અથવા એક નારક ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો નારક નીચે સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. (૨૧) અથવા એક નારક તમઃપ્રભામાં ઉત્પન્ન થાય છે અને બીજો એક નારક નીચે સાતમી તમસ્તમપ્રભા નરકમાં ઉત્પન્ન થાય છે. આ રીતે બે નારકોના નૈરયિક ભવમાં પ્રવેશ કરવા વિષેના દ્વિસંગી ભાંગા (વિકલ) બતાવવામાં આવ્યા છે. આ ભાંગાઓને સારી રીતે સમજવા માટેની સરળ પદ્ધતિ નીચે પ્રમાણે છે-રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીઓનાં નામ અનુક્રમે સ્લેટ કે પાટિયા ઉપર લખી નાખવા. ત્યાર બાદ તેમના પર નજર ફેરવતા જવાથી પૃથ્વીના એકત્વ અને બ્રિકસંગથી આ ભાંગાઓ (વિક) સારી રીતે સમજી શકાય છે. અનુક્રમે સાત પૃથ્વીમાં તે બને નારકના ક્રમશઃ ઉત્પન્ન થવાથી સાત વિકલ્પ બને છે. તથા બબ્બે પૃથ્વીઓમાં અલગ અલગ રૂપે એક સાથે બને નારકની ઉત્પત્તિ થવાથી ૨૧ વિકસંગી વિકલ્પ બને છે. આ રીતે બે નારકેના પ્રવેશનકને અનુલસીને ૭૨૧=૨૮ કુલ વિકપ બની જાય છે.
श्री. भगवती सूत्र : ८