Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श. ६ उ. ६ सू. २ मारणान्तिकसमुद्घातस्वरूपनिरूपणम् ३५ एवं च एकप्रदेशश्रेणी रूपविदिशां चतुष्कोणात्मिकां विहाय पूर्वादि दिग्भेदेन पृथिवीकायिकादिपञ्चै केन्द्रियेषु दण्डकेषु प्रत्येकं षड्भेदकल्पनया त्रिंशदालापका भवन्ति तेषांच प्रत्येकं तत्रगतमात्रत्वेन पुनरागतत्वेन च आहारादिग्रहण द्वैविध्येन षष्टिरालापकाः भवन्ति अन्येषु च सविषयके कोन विंशतिदण्डकेषु प्रत्येकं तत्रगतमात्रत्वेन पुनरागतत्वेन च आहारादि ग्रहण द्वैविध्येन अष्टत्रिंशद् आलापका भवन्ति, सर्वमेलनेनत्तच अष्टनवतिराळापकाः संजाताः ।
इस तरह एक प्रदेशश्रेणीरूप विदिशाको छोडकर पूर्वादि छह दिशाओंके भेदसे, पृथिवीकायिक आदिपांच एकेन्द्रियोंके दण्डकों में प्रत्येक एकेन्द्रियके छह भेदकी कल्पनासे तीस ३० आलापक होते हैं । इन तीस ३० आलापकोंमें प्रत्येकके 'वहां पहुँचकर आहारादिग्रहण करना, तथा वहाँ पहुँचकर भी आहारादि ग्रहण नही करना फिर दुबारा मारणान्तिक समुद्घात करके वहां पहुँचकर आहारादि ग्रहण करना' इस प्रकारकी द्विविधतासे ६० आलापक होजाते हैं । तथा त्रसविषयक १९ दण्डकामे प्रत्येक्रम वहां जाते ही आहार आदि ग्रहण करना, और जाते ही वहां आहार आदि ग्रहण नहीं करना किन्तु दुबारा मारणान्तिक समुद्घात करके वहां जाकर फिर आहार आदि ग्रहण करना इस प्रकारकी द्विविधतासे ३८ आलापक हो जाते । इस प्रकार सब मिलकर ये ९८ आलापक हुए । अन्तमें गौतम
આ રીતે એક પ્રદેશ શ્રેણીરૂપ ચાર વિદિશાએ સિવાયની છ દિશાાના ભેથી પૃથ્વીકાયિક આદિ પાંચ એકેન્દ્રિયોના દડકામાં પ્રત્યેક એકેન્દ્રિયના છ આલાપ ગણુત કુલ ત્રીસ આલાપો થાય છે. આ ત્રીસ આલાપકામાં પણ પ્રત્યેક આલાપકમાં નીચે પ્રમાણે દ્વિવિધતા (બે પ્રકાર) રહેલી છે - (૧) ત્ય! પહાંચતાની સાથે જ આહારાદિ ગ્રહણ કરવા રૂપ પહેલા ભેદ, અને (ર) ત્યાં પહોંચીને આહારાદિ ગ્રહણ કર્યાં વિના જ પૂર્વગૃહીત શરીરમાં પાછાં ફરીને ફરીથી મારાંતિક સમુદ્ઘાત કરીને ત્યાં પહેાંચીને માહારાદિ ગ્રહણ કરવા રૂપ ખીજો ભેદ.' આ પ્રકારની દ્વિવિધતાને લીધે એકેન્દ્રિયછવાની અપેક્ષાએ કુલ ૬૦ આલાપક બને છે. તથા ત્રસ વિષયક ૧૯ દંડકોમાં ઉપર દŕવ્યા પ્રમાણેની દ્વિવિધતાને અનુલક્ષીને ૩૮ આલાપક ખને છે. આ રીતે બધાં મળીને ૯૮ આવાપક થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : પ