Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीस्त्रे महाविमानावासयोग्योऽपि जीवः द्विविधो वक्तव्यो बोद्धव्यश्च, तत्र एककः कश्चित् मारणान्तिकसमुदघातेन समवहतः सन्नेव आहरेद् वा, परिणमयेद वा, शरीरं वा बध्नीयाद् वा, अपरः कश्चित्तु मारणान्तिकसमुद्घातेन समवघातानन्तरं तत्र गत्वापि पूर्वभवशरीरे ततः प्रतिनिवृत्य पुनरागच्छति, तत्रागत्य च द्वितीयवारमपि मारणान्तिकसमुद्घातेन समवहत्य ततः अनुत्तरौपपातिक देवतया उत्पद्य आहारयोग्यान् पुद्गलान् आहरेद् वा, परिणमयेद् वा, शरीरं बघ्नीयादेत्याशयः किसी एक महाविमान में वास योग्य जीव दो प्रकार का कहा गया है उनमें से कोई एक जीव ऐसा होता है जो मारणान्तिक समुद्धात से समवहत होते ही वहां जाकर आहार ग्रहण करने लगता है, गृहीत आहार पुद्गलों को खलरसरूप से परिणमाने लगता है और परिणत हुए उन पुगलों से अपने शरीर का निर्माण करने लगता हैं। तथा कोई एक जीव ऐसा होता है जो मारणान्तिक समुद्धात करके वहां पहुंच जाता है पर वहां वह आहार आदि ग्रहण नहीं करता है किन्तु वहांसे वह वापिस आजाता है और अपने पूर्वभव के शरीर में ही समा जाता है फिर वह दुवारा मारणान्तिक समुद्घात करता है और अनुत्तरोपपातिक देवरूपसे उत्पन्न होकर आहार योग्य पुद्गलोंका वह आहार करता है उन्हें वह खलरसरूपसे परिणमाता है और परिणामत हुए उन आहारपुद्गलोंसे अपने अनुत्तरोपपातिक देवके शरीर का निर्माण करता है। જેવી રીતે નારકગતિને વેગ્ય જીવના બે પ્રકાર કહ્યા છે, એવી જ રીતે અનુત્તરૌપપાતિક પાંચ મહાવિમાનમાંના કેઈ પણ એક વિમાનમાં ઉત્પન્ન થવા એગ્ય જીવના પણ બે પ્રકાર કહ્યા છે– કેઈક જીવ એ હોય છે કે જે મારણાન્તિક સમુઘાત કરીને ત્યાં (કૈઈ પણ એક અનુત્તર વિમાનમાં પહોંચતાની સાથે જ આહાર ગ્રહણ કરવા માંડે છે, અને ગૃહીત આહાર પુલને બલરસરૂપે પરિણાવે છે અને પરિમિત થયેલા તે પુદ્ગલથી પિતાના શરીરનું નિર્માણ કરે છે. હવે બીજો પ્રકાર નીચે પ્રમાણે સમજે– કોઈક જીવ મારણાન્તિક સમુદ્દઘાત કરીને ત્યાં પહોંચી તે જાય છે, પણ આહારાદિ ગ્રહણ કર્યા વિના જ ત્યાંથી પાછા ફરી જાય છે અને પિતાના પૂર્વભવના શરીરમાં સમાઈ જાય છે. ત્યાર બાદ ફરીથી મારાન્તિક સમુદ્દઘાત કરીને તે કેઇ એક અનુત્તરોપપાતિક વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થાય છે. આહાર પુદગલેને ગ્રહણ કરે છે, તેમનું અલરસરૂપે પરિણમન કરે છે અને પરિમિત થયેલા આહારપુદ્ગલેથી પિતાના અનુત્તરોપપાતિક દેવના શરીરનું નિર્માણ કરે છે.
શ્રી ભગવતી સૂત્ર : ૫