Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 05 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगवतीसूत्रे एकः कश्चित् तत्रगत्वाअपि पुनर्निटत्य द्वितीयवार समुद्घातं कृत्वा पुनस्तत्र गत्वा आहरेद् वा, परिणमयेद् वा शरीरं वा बघ्नीयात्, इति द्वितीय आलापकः, एवंद्विविधा आलापकाः प्रतिपादिताः एवं तथैव यावहीन्द्रियादारभ्य अनुत्तरौपपातिकाः अनुत्तरौपपातिपश्चविमानपर्यन्तजीवसम्बन्धिनोअपि द्विविधाः आहाराघालापकाः वक्तव्याः । गौतमः पुनर्विशिष्य अनुत्तरौपपातिक विमानविषये पृच्छति-'जीवेणं भंते ! मारणन्तिय समुग्याएणं समोहए' हे जब वहां पहुंच जाता है तो वह पहुँचते ही वहां आहारपुद्गलोंको ग्रहण करने लगता हैं, उन्हे परिणमाने लगता हैं और परिणमित हुए उनसे अपने नरकावासयोग्य शरीरका निर्माण करने लगता है तथा कोई एक जीव ऐसा होता है जो वहां पहुँचकर भी आहारादि के योग्य पुदगलोंका ग्रहण नहीं करता है- किन्तु वहांसे वापिस जाकर अपने पूर्वगृहीत शरीरमें ही समा जाता है और फिर से समुद्धात करके वहां पहुंचकर वह आहार ग्रहण करता है- उसे परिणमाता है और शरीर का निर्माण करता है तो जैसे ये दो आलापक नैरयिक संबंधमें पहिले कहे गये हैं- उसी प्रकारसे ये दो आलापक द्वीन्द्रिय जीवेसे लेकर पांच अनुत्तरोपपातिक विमानमें रहे हुए देवोंके विषयमें भी जानना चाहिये। अब गौतम विशेष प्रकार से अनुत्तरोपपातिक विमानो के विषय में प्रभु से पूछते है
થવાને યોગ્ય હોય છે, તે મારણતિક સમુઘાત કરીને નરકાવાસમાં પહોંચતાની સાથે જ આહાર પુદ્ગલેને ગ્રહણ કરવા મંડી જાય છે, તે આહારપુગલનું પરિણમન કરવા માંડે છે અને પરિણમિત પગલાથી પિતાના નરકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરવા લાગી જાય છે. પરંતુ કોઈક જીવ એવો હોય છે કે જે ત્યાં (નરકાવાસમાં) પહોંચીને આહારદિને યોગ્ય પગલે ગ્રહણ કરતું નથી, પણ ત્યાંથી પાછો આવીને પિતાના પૂર્વ ગૃહીત શરીરમાં જ સમાઈ જાય છે, અને ફરીથી સમુદ્ધાત કરીને નરકાવાસમાં નારકની પર્યાયે ઉત્પન્ન થઈ જાય છે, ત્યાં પહોંચતાની સાથે જ તે આહાર ગ્રહણ કરે છે, તેનું પરિણમન કરે છે અને પરિમિત પુદગલાથી પિતાના નારકાવાસને યોગ્ય શરીરનું નિર્માણ કરે છે.' ઉપર્યુકત બે આલાપક પહેલાં પણ આપવામાં આવ્યા છે. આ પ્રકારના બે આલાપક શ્રીનિદ્રયથી લઈને અનુત્તરોપપાતિક વિમાનમાં રહેલા દેના વિષયમાં પણ સમજવા. હવે ગૌતમ સ્વામી ખાસ કરીને અનુત્તરપપાતિક વિમાનના विषयमा प्रमाणे प्रश्न पूछे छ- "जीवेणं भंते ! मारणंतिय समुग्याएणं समोहए'
શ્રી ભગવતી સૂત્ર : ૫