Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
समयार्थ बोधिनी टीका प्र. श्रु. अ. १ परसमयार्थ' प्रतिपादितार्थ प्रदर्शनम् सूर्यप्रकाशो हि सर्वप्राणिनां चाक्षुषज्ञानजनने चक्षुरिन्द्रियस्य सहकारी भवति स एव प्रकाशस्तामसोलुकजीवानां प्रतिबन्धको भवति, तत्र तेषामुलूकादीनामशुभकर्मोदयातिशय एव हेतुः । तदुक्तम्
पत्रं नैव यदा करीरविटपे दोषो वसन्तस्य किम्
नोलूकोप्यवलोकते यदि दिवा सूर्यस्य किं दूषणम् । धारा नैव पतंति चातकमुखे मेघस्य किं दूषणं,
यत्पूर्व विधिना ललाटलिखितं तन्मार्जितुं कः क्षम; " ॥१॥ अपिच - "सद्धर्मवीजवपनानघकौशलस्य, यल्लोकबान्धव तवापि खिलान्यभूवन तन्नाद्भूतं खगकुलेष्विह तामसेषु, सूर्यांशवो मधुकरी चरणावदाताः ॥ १॥ इति । सर्वज्ञोक्त आगम का अनादर करने का कारण उनके अज्ञानता की अधिकता ही है अन्य नहीं । सूर्य का प्रकाश सभी प्राणियों के चाक्षुष ज्ञान की उत्पत्ति में चक्षुरिन्द्रिय का सहायक होता है, मगर वही प्रकाश तमश्वर उलूक आदि के लिए दृष्टि प्रतिबन्धक हो जाता है। इसका कारण उलूक आदि के अशुभ कर्म की तीव्रता ही है। कहा भी है- "पत्रं नैव " इत्यादि । “ यदि करीर (कैर) के वृक्ष मे पत्तें नहीं आते तो इसमे वसन्त का क्या दोष है ? यदि दिन में उल्लू देख नहीं सकता तो सूर्य का क्या अपराध है ? अगर चातक पक्षी के मुख मे धारा नहीं गिरती तो मेघ का क्या दूषण है ? प्रारम्भ मे विधाता ने ललाट पर जो लिख दिया है, उसे मिटाने मे कौन समर्थ है ?" १
97
और भी कहा है- “ सद्धर्मबीजवपनानघ" इत्यादि ।
તેઓ શા કારણે આ પ્રકારનું વર્તન કરે છે ? સવજ્ઞાના આગમનો અનાદર કરવાનુ કારણ તેમના અજ્ઞાનની અધિકતાને જ ગણાવી શકાય. સૂર્યના પ્રકાશ સઘળાં પ્રાણીઓને દૃષ્ટિ-જ્ઞાનની ઉત્પત્તિમાં ચક્ષુરિન્દ્રિયને સહાયક થાય છે, પરન્તુ એજ પ્રકાશ નિશાચર ઘુવડ, ચીખરી, ચામચીડિયાં આદિને માટે તે દૃષ્ટિ પ્રતિબન્ધક જ થઈ પડે છે. ઘુવડ આદિના અશુભ કર્મીની તીવ્રતાને કારણે જ આવું બને છે. કહ્યું પણ છે કે— "पत्र नैव" इत्यादि -
४१
જો કેરડાના વૃક્ષને પાન ન આવે, તે તેમાં વસંતના શે। દોષ છે? જો દિવસે ઘુવડ દેખી ન શકે, તે તેમા સૂર્યના શે। દોષ છે ? જો ચાતક પક્ષીના મુખમાં વરસાદની ધારા ન પડે, તે તેમાં મેઘના શે! દોષ છે! પ્રારભમાં વિધાતાએ લલાટ પર જે લખી નાખ્યું છે, તે પ્રમાણે થતુ અટકાવવાને કોણ સમ છે!”
अधुं पशु छे - " सद्धर्मबीजवपनानघ" इत्याहि
सू. - ६
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૧