________________
૩૨
દષ્ટિ તે સમ, મુખ પ્રસન્ન ને, જેહનું વચન પ્રિય લેકને; એહવા પ્રીતિપદા ય તું પ્રતિ, રે ઉદાસ જન મૂઢ દુર્મતિ. ૧૧
અનુષ્યપ થંભે વાયુ દવે અદ્રિ, જલ જવલે કવચિત્ યદિ; તેય આપ્ત થવા ગ્ય, રાગાદિસ્ત ના કદી. ૧૨
સપ્તમ પ્રકાશ જગકર્તુત્વવાદ નિરાસ
રદ્ધતા પુણ્ય પાપ વિણ દેડ હેય ના, દેહ વિણ મુખ તેમ હેય ના; વકતૃતા મુખ વિના ઘટે નહિ, શાસનાર પર કેમ તે અહીં ? ને દેહતણ વિશ્વસને, એ પ્રવૃત્તિ પણ ગ્ય ન બને; કે પ્રજન જ તેહને નથી, (કારણ) તે સ્વતંત્ર પર આણમાં નથી. જે કૉડ થક પ્રવૃત્તિ આદર, તે ય બાલ જ્યમ રાગી તે કરે;
૧
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org