________________
વિષયામાં વિરાગ ને યાગમાં સાત્મ્ય ! અપકારી પ્રત્યે હારૂં એર રંજન!—— तथा परे न रज्यन्त, उपकारपरे परे । यथाऽपकारिणि भवानहो ! सर्वमलौकिकम् ॥ ५॥ ઉપકારપરા પર પ્રતિ, પરા ન ર્જ્યા તેમ, જેવો તુ અપકારી પ્રતિ, સ અલૌકિક એમ. પ અર્થ :ઉપકારમાં તત્પર એવા પર પ્રત્યે પરી એવા રજ્યા નથી, કે જેવા તું અપકારી પ્રત્યે રજ્યા છે! અહે।! આ સ અલૌકિક છે !
વિવેચન
“લાક લાકાત્તર વાત, રીઝ છે ઢાય જૂઈ રી.”
શ્રી યશેાવિજયજી ઉપકારપર-પેાતાના પ્રત્યે ઉપકાર કરવામાં તત્પર એવા ‘ પર ’–બીજા પ્રત્યે પરા ’-ખીજાએઅન્ય દશનીએ એવા ર્જ્યા નથી–એવા પ્રસન્ન–રાજી થયા નથી, કે જેવા તું પાતા પ્રત્યે ‘ અપકારી ’–અપકાર કરનાર પ્રત્યે રચે છે–પ્રસન્ન–રાજી થયા છે! અહા ! આ સવ ૮ અલૌકિક ’– લૌકિક નહિ એવી લેાકથી વિલક્ષણ કાઈ લેાકેાત્તર વાર્તા છે! લેાકેા તા પેાતાના ઉપકારી પ્રત્યે રીઝે એમાં શી મેાટી વાત છે? પણ પેાતાને મહાઉપસર્ગ કરનારા અપકારી પ્રત્યે પણ, આ તા મને મ્હારા કના નાશ કરાવનારા પરમ મિત્રના જોગ મન્યા- પરમ મિત્રના જાણે પામ્યા યાગ એ '–એમ જાણી રજવુ, એ તેા ઘણી
Jain Education International
૨૦૧
For Private & Personal Use Only
www.jainelibrary.org