Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 438
________________ ૩૮૫ મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ આર્યા– ભવબીજરૂપ થનારા, રાગાદિ ક્ષય થઈ ગયા જેને બ્રહ્મા કે વિષ્ણુ કે શિવ, કે જિન હૈ નમન તેને ! ૪૪ * અત્રે પરીક્ષાપ્રધાની શ્રીમાન હેમચન્દ્રાચાર્યની પરમ અદ્ભુત નિપક્ષપાતતા પ્રશંસનીય છે. આ જ નિર્પેક્ષભાવ દર્શાવનારા એઓશ્રીના વચનો અન્યત્ર પણ દૃષ્ટિગોચર થાય છે. જેમકે– “ર કચૈવ ત્વયિ કક્ષાતો, ૩ માત્રાવઃ જ ! यथावदाप्तत्वपरीक्षया तु, વાય વીર મુનાબિતા: : ! ” અગવ્યવદિકા દ્રાવિંશિકા, ૨૯ ભાવાર્થ : હે વીર પ્રભુ! શ્રદ્ધાથી જ હારા પ્રત્યે અમારે પક્ષપાત નથી, તેમજ ઠેષમાત્રથી પરદનીઓ પ્રત્યે અમને અરુચિ– અભાવ નથી; પરંતુ યથાવત આપ્તપણાની પરીક્ષાથી અમે તું પ્રભુને જ આશ્રય કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 436 437 438 439 440 441 442 443 444 445 446