Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 439
________________ મહાદેવસ્તાત્રને અ ઃ લેખક : ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા, એમ. બી. બી. એસ. મંગલાચરણ જેવુ...દર્શોનસ ભૂતને અભય દેનારૂ' એવુ મ'ગલરૂપ અને પ્રશસ્ત છે, તેથી શિવ' વિભાવાય છે; મહત્ત્વથકી અને ઈશ્વરત્વથકી જે મહેશ્વરતાને પામેલ છે, તે રાગદ્વેષથી વિનિમુ`ક્ત-સવ થા મુક્ત થયેલા મહેશ્વરને હું વંદુ છું. ૧–૨. સાચા • મહાદેવ’ કોણ ? જેને લેાકાલેાકપ્રકાશક મહાજ્ઞાન હાય, મહાયાક્રમ-ધ્યાન હાય, તે મહાદેવ” કહેવાય છે. સ્વશરીરમાં સ્થિતિ કરતા મહાતસ્કરા (ચારા) જે દેવથી સથા જીતાયેલા છે, તે મહાદેવ' કહેવાય છે. રાગદ્વેષ એ એ ક્રુજય મહામલ જેનાથી સર્વથા જીતાયેલા છે, તેને જ હું ↓ મહાદેવ માનું છું, શેષ-ખાકીના તે ખરેખર ! નામધારક-નામ ધરનારા છે. લૌકિકાના મતમાં શબ્દમાત્ર મહાદેવઃ મત છે—માનવામાં આવ્યે છે, પણ જિનશાસનમાં તેા શબ્દથી, ગુણુથી અને અથથી પણ માનવામાં આવ્યેા છે. ૩-૬ શક્તિથી અને વ્યક્તિથી જેનુ વિજ્ઞાન લક્ષણ છે, તથા મેાહજાલ જેનાથી હણાયેલ છે, તે મહાદેવ ’ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446