Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 442
________________ મહાદેવdાત્ર અ ૩૮૯ બ્રહ્મા અક્ષસૂત્રવાળે, બીજો શૂલ ધારનારા, ત્રીજે શંખચક્ર અંકવાળા ( ચિહ્નવાળા) હાય, તે એકમૂત્તિ કેમ થાય ? અન્ તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ બ્રહ્મા ‘ચતુમુ ખ ’–ચાર મુખવાળા હાય, મહેશ્વર ત્રિનેત્ર- ત્ર્યંબક ’–ત્રણ નેત્રવાળે અને વિષ્ણુ ચતુર્ભુજા– ચાર ભુજાવાળા હોય, તેા એકમૂત્તિ કેમ થાય? બ્રહ્મા મથુરામાં જન્મ્યા, મહેશ્વર રાજગૃહમાં જન્મ્યા, વિષ્ણુ દ્વારામતીમાં-દ્વારિકામાં જન્મ્યા, તે એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા હું...સવાહન, મહેશ્વર વૃષભવાહન, વિષ્ણુ ગરુડવાહન હાય, તેા એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા પદ્મહસ્ત (હાથમાં પદ્મ ધરનાર), મહેશ્વર શૂલપાણિ (હાથમાં શૂલ ધરનાર), વિષ્ણુ ચક્રપાણિ (હાથમાં ચક્ર ધરનાર) હાય, તેા એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા કૃતયુગમાં, મહેશ્વર ત્રેતાયુગમાં અને વિષ્ણુ દ્વાપરયુગમાં જન્મેલ હાય, તેા એકમૂત્તિ કેમ થાય ? જ્ઞાન સદા વિષ્ણુ કહ્યું છે, ચારિત્ર બ્રહ્મ કહેવાય છે અને સમ્યક્ત્વ શિવ કહ્યું છે,-(માટે એ ત્રણે જ્ઞાન-દર્શન-ચારિત્ર ધરનાર) અર્જુન્મૂત્તિ તે યાત્મિકા તે ત્રયરૂપ છે. ૨૦૩૩ વીતરાગમાં પૃથ્વી આદિ આઠે ગુણ પૃથ્વી, જલ, પવન, અગ્નિ, યજમાન, આકાશ, સામ (ચંદ્ર), અને સૂય નામના એમ આ આઠ ગુણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446