Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 440
________________ મહાદેવસ્તાત્ર અ ૩૮૭ કહેવાય છે. હે મહામદથી વિવજિત-સવ થા રહિત ! હે મહાલેાભથી વિનિમુક્ત-સવ થા મૂકાયેલા ! હું મહાશુથી સમન્વિત ! હે મહાદેવ” તને નમસ્કાર હા ! ૭–૮ મહારાગ, મહાદ્વેષ, મહામા, તેમજ મહાકષાય જેનાથી હણાયેલ છે, તે । મહાદેવ' કહેવાય છે. મહાકામ જેનાથી હણાયેા છે, મહાભયથી જે વિવજિત ( સ થા રહિત ) અને મહાવ્રતને ઉપદેશનારા છે, તે • મહાદેવ ’ કહેવાય છે. મહાક્રોધ, મહામાન, મહામાયા, મહામદ, મહાલાભ જેનાથી હણાયેલ છે, તે । મહાદેવ ’ કહેવાય છે. મહાઆન મહાદયા જેને છે, મહાજ્ઞાની મહાતપા મહાચેાગી મહામોની જે છે, તે મહાદેવ · હેવાય છે. મહાધૈય, મહાશીલ, મહાગુણ, મહાકેામલ ક્ષમા જેને છે, તે “ મહાદેવ” કહેવાય છે. ૯-૧૩ સાટે જિન તે શિવ જ જેના થકી લેાકાલેાકપ્રકાશક જ્ઞાન ‘ સ્વયંભૂત ’– સ્વયં ઉત્પન્ન થયેલું છે, ‘ અન’તવીય’ ચારિત્ર જેનું છે, તે ‘સ્વયંભૂ’કહેવાય છે. જે કારણ થકી · જિન ? એ જ ‘શિવ’ કહેવાયેલ છે, શકર’ પ્રકીર્ત્તિત છે, અને સ્ત્રી-શસ્ત્ર આદિથી વિવજિત-સથા રહિત એવા કાયેાત્સગી –કાર્યાત્સગ મુદ્રાવત અને પંકી–પકાસનસ્થિત પ્રકીર્ત્તિત છે; સાકાર છતાં અનાકાર, તેમજ મૂર્તોમૂત્ત, તેમજ પરમાત્મા બાહ્યાત્મા અને અંતરાત્મા પ્રીત્તિ ત છે. ૧૩–૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446