________________
૨૯૦
પરિશિષ્ટ
ભગવત્ વીતરાગમાં માનવામાં આવ્યા છે. ક્ષાન્તિ (ક્ષમા) તે ક્ષિતિ–પૃથ્વી એમ કહેવાય છે, જે પ્રસન્નતા તે જલ, નિઃસંગતા તે વાયુ, ગ તે હતાશ–અગ્નિ કહેવાય છે; તપ-દાન–દયા આદિથી યજમાન તે આત્મા હોય, અલેપકપણાને લીધે તે આકાશ સદશ કહેવાય છે, સૌમ્ય મૂર્તિ -રુચિવાળો વીતરાગ તે ચન્દ્ર નિરખાય છે, જ્ઞાન પ્રકાશકપણ કરીને તે આદિત્ય-સૂર્ય કહેવાય છે. ૩૪–૩૭ અહંને નિષ્કામ નમસ્કાર
- પુણ્ય-પાપથી વિનિમુક્ત (સર્વથા મુક્ત), રાગદ્વેષથી વિવજિત (સર્વથા રહિત) એ શ્રી અર્હતે પ્રત્યે નમસ્કાર શિવ ઈચ્છતાએ કર્તવ્ય છે. ૩૮.
અહંન' શબ્દનું રહસ્ય
ગકારથી વિષ્ણુ હોય, રેફમાં બ્રહ્મા વ્યવસ્થિત છે, હકારથી હર કહ્યો છે,–તેના અને પરમ પદ છે. કાર ધર્મને આદિ છે, આદિ મોક્ષ ઉપદેશક છે, સ્વરૂપમાં પરમ જ્ઞાન છે, તેથી વાર કહેવાય છે, જ્ઞાન ચક્ષુ વડે રૂપી–અરૂપી દ્રવ્ય સ્વરૂપ દેખીને લેક વા એલોક દૃષ્ટ છે, તેથી કાર કહેવાય છે. રાગ અને દ્વેષે જેનાથી હતા છે–હણાયા છે, મેહ-પરીષહ હત છે, કર્મો હત છે, તેથી કાર કહેવાય છે. પુણ્યને અને પાપને જાણીને સંતોષથી અભિસંપૂર્ણ છે અને પ્રાતિહાર્ય અષ્ટકથી (અષ્ટ પ્રાતિ હાર્યથી) અભિસંપૂર્ણ છે, તેથી નકાર કહેવાય છે. ૩૯-૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org