Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 441
________________ પરિશિષ્ટ આ દર્શન-જ્ઞાનયાગે કરીને આ પરમાત્મા અવ્યય’ છે, પરા ક્ષાન્તિ-ક્ષમા અને અહિંસા જેની છે, તે પરમાત્મા કહેવાય છે. સિદ્ધિસ’પ્રાપ્તિસમયે પરમાત્મા, ભવાન્તરમાં ખાદ્યાત્મા, દેહમાં અંતરાત્મા હાય,-એમ આ ત્રિવિધ શિવ છે. દેષસંપૂર્ણ તે સકલ, દોષવર્જિત તે નિષ્કલ એવા પાંચદેહથી વિનિમુક્ત (સવથા મુક્ત થયેલ) આ પરમ પદને સંપ્રાપ્ત છે. ૧૭-૧૯ ૩૮૮ એકસૂત્તિ કેમ થાય ? એકસૂત્તિ તેના ત્રણ ભાગ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર, તે જ પુન : જ્ઞાન ચારિત્ર-દર્શન થકી કહેવાયા છે. એકમૂત્તિ તેના ત્રણ ભાગ બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વર, તે પરસ્પર વિભિન્નાની-અત્યંત ભિન્નાની એકસૂત્તિ કેમ થાય ? કાય વિષ્ણુ, ક્રિયા બ્રહ્મા, અને કારણુ મહેશ્વર, તેા પછી કાય કારણસંપન્ન એવી એકસૂત્તિ કેમ હાય ? બ્રહ્મા પ્રજાપતિના પુત્ર, તેની માતા પદ્માવતી કહી છે, તેનુ જન્મ નક્ષત્ર અભિજિત્ છે,-તે એકસૂત્તિ કેમ થાય ? વિષ્ણુ વસુદેવને સુત, અને તેની માતા દેવકી કહી છે, તેનું જન્મનક્ષત્ર રાહિણી છે, તે એકમૃત્તિ કેમ થાય ? રુદ્ર ( શિવ ) પેઢાલના પુત્ર, અને તેની માતા સત્યકી કહી છે, અને તેનું જન્મનક્ષત્ર મૂલ છે, તેા એકમૂત્તિ કેમ થાય ? બ્રહ્મા રક્તવણુ વાળા, મહેશ્વર શ્વેતવણુ વાળા, વિષ્ણુ કૃષ્ણવ વાળા હાય, તેા એકમૂત્તિ કેમ થાય? Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 439 440 441 442 443 444 445 446