Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 436
________________ ૧ મહાદેવસ્તાત્ર કાવ્યાનુવાદ ચક્રપાણિ ૨૦ વિષ્ણુ કરે, એકમૂત્તિ ક્યમ થાય? ૩૧ કૃતયુગે૨૧ બ્રહ્મા થયા, મહેશ ત્રેતામાંય; વિષ્ણુ જમ્યા દ્વાપરે, એકમૂત્તિ ક્યમ થાય? ૩૨ અહન તે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ વિષ્ણુ જ્ઞાન સદા કહ્યું, ચરિત બ્રહ્મ સ્વરૂપ; કહ્યું શિવ સમ્યકત્વને, અહંન મૂત્તિ ત્રયરૂપ. ૩૩ વીતરાગમાં પૃથ્વી આદિ આઠે ગુણ આર્યા પૃથ્વી જલ અનિલ અગ્નિ, યજમાન આકાશ સેમ ૨૩ ને ભાનુ;૨૪ એ નામે ગુણ આઠે, ભગવાન વિતરાગમાં માનું. ૩૪ દેહરા– અક્ષાંતિ પૃથ્વી કથાય છે, પ્રસન્નતા જલ થાય; હેય વાયુ નિઃસંગતા, ગ અગ્નિ કહેવાય. ૩૫ દાન દયા તપ આદિથી, આત્મા તે યજમાન; અલેપતાથી કથાય છે, તે આકાશ સમાન. ૩૬ સૌમ્ય મૂર્તિથી ચંદ્ર તો, શ્રી વીતરાગ જણાય; જ્ઞાનપ્રકાશકતા થકી, ભાનુ તે જ ભણાય. ૩૭ ૨૦. જેના હાથમાં ચક્ર છે તે “ચક્રપાણિ.” ૨૧. યુગના નામ. ૨૨. વાયુ. ૨૩. ચંદ્ર. ૨૪. સૂર્ય. ૨૫. ક્ષમા. એ પૃથ્વીને મહાગુણ છે. એવો મહા ક્ષમાગુણ શ્રી વીતરાગ દેવમાં છે. અત્રે નિર્દિષ્ટ કરેલા આઠે ગુણ શ્રી અ“તમાં જ ઘટે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446