Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 434
________________ મહાદેવસંતોત્ર કાવ્યાનુવાદ ૩૮૧ કાત્સગ ૧૨ પ કી તે, સ્ત્રી-શસ્ત્રાદિ રહિત. ૧૫ સાકાર નિરાકાર ને, ૧૩મૂર્નામૂર્ત જ સોય; પરમાત્મા બાહ્યાત્મ ને, અંતરાત્મ પણ હોય. ૧૬, દર્શન જ્ઞાન સુગથી, ૧૪ અવ્યય એહ પરાત્મક પરમ અહિંસા–ક્ષાંતિથી, કહાય તે પરમાત્મ”. ૧૭ પરમાત્મા સિદ્ધિ મળે, ભવાન્તરે બાહ્યાભ; અન્તરાત્મ દેહ રહ્યો, શિવ ત્રિવિધ આ આમ. ૧૮ સકલ દેષસંપૂર્ણ ને, નિષ્કલ દેશ વિયુક્ત; પ્રાપ્ત પરમ પદને વળી, ૧૫ પંચ દેહ વિમુક્ત, ૧૯ એક મૂત્તિ કેમ થાય? એક ત્રણ ભાગ ત્યાં, બ્રહ્મા વિષ્ણુ મહેશ; દર્શન જ્ઞાન ચરિતથી, તેહ જ યુક્ત અશેષ. ૨૦ એક મૂત્તિ ત્રણ ભાગ ત્યાં, શિવ વિષ્ણુ બ્રહ્માય; પરસ્પરે વિભિન્નની, એકમૂત્તિ ક્યમ થાય? ૨૧ વિષ્ણુ કાર્ય બ્રહ્મા કિયા, કારણુ શિવ ગણાય; કાર્ય કારણે યુક્ત તે, એકમૂત્તિ ક્યમ થાય ? ૨૨ | ૮. માયા. ૯. કોમળ. ૧૦. ક્ષમા. ૧૧. સ્વયં–પિતાની મેળે ઉદ્દભવેલું. ૧૨. પર્યકાસનવાળા. ૧૩. સાકાર-નિરાકાર. ૧૪. અક્ષય-અવિનાશી. ૧૫. ઔદારિક, વૈક્રિય, આહારક, કામણ અને તૈજસ એ પાંચ પ્રકારના શરીરથી રહિત. - + ઉપર કહ્યા તે “મહાદેવ’ના લક્ષણે તો શ્રી જિનેશ્વરમાં જ ઘટે છે, તેથી તે જ સાચા શિવ છે, તે જ સાચા શંકર છે, તે જ સાચા મહાદેવ છે, તે જ સાચા મહેશ છે, તે જ સાચા સ્વયંભૂ છે; બાકીના તે કેવળ નામધારી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446