________________
૩૮૦
પરિશિષ્ટ મહામાં તસ્કરો જે રહે, નિજ દેહની માંહ્ય; જીતાયા જે દેવથી, તે “મહાદેવ” કહાય. ૪ રાગદ્વેષ પદુજય મહા-મલ્લ જેહ જીતનાર; માનું તે “મહાદેવ” હું, શેષ નામ ધરનાર. ૫ શબ્દ માત્ર મહાદેવ તો, લૌકિક મતમાં માન્ય; શબ્દ ગુણ ને અર્થથી, જિનમતમાં સન્માન્ય ૬ વિજ્ઞાન લક્ષણ શક્તિ ને, વ્યક્તિથી ય જેમાંય; મેહજાળ જેણે હણી, તે “મહાદેવ” કહાય. ૭ નમન તને મહાદેવ! હે, મહાભ વિમુક્ત; હે મહામદ વિહીન હે ! મહાગુણ સંયુક્ત. ૮ મહારાગ મહાદ્વેષ ને, મેહ મહાન કષાય; હાયલા જે દેવથી, તે “મહાદેવ” કહાય. ૯ મહાભયહીન જેહથી, કામ મહાન હણાય; મહાવ્રત જે ઉપદિશે, તે “મહાદેવ” કહાય. ૧૦ મહાક્રોધ મહામાન ને, મહામદ મહામાય; મહાભ જેણે હણ્યા, તે “મહાદેવ” કહાય. ૧૧ મહાનંદ મહાતપ દયા, મહાજ્ઞાન જેમાંય; મહાગી મૌની મહા, તે “મહાદેવ” કહાય. ૧૨ મહાવીર્ય મહાધેય ને, મહાશીલ–ગુણ જ્યાંય; મહા મૃદુલ ક્ષાંતિ ૧૦ જિહાં, તે “મહાદેવ” કહાય. ૧૩ લોકાલોક પ્રકાશતું, જ્ઞાન સ્વયંભૂત જ્યાંય;
અનંત વીર્ય ચરિત જ્યાં, તેહ “સ્વયંભૂ ” કહાય. ૧૪ માટે જિન તે શિવ તેથી જિન તે “શિવ” કહ્યા, તે “શંકર' કીર્તિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org