Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 424
________________ ૪ લ્હારો દાસ-કિંકર, તું સ્વીકાર ! ૩૭૧ વીતરાગ ! “બોમ્'–ભલે એમ હ–બહુ સારું એમ કહીને તું પ્રતિપન્ન કર? સામે સ્વીકાર કર ! હે નાથ ! આથી આગળ વધારે હું બેલ નથી, અર્થાત્ હે વીતરાગ ! હારૂં સ્તવ કરવા માટે જેટલું કહેવું હતું તે પેટ ભરીને કહી દીધું છે, એટલે હારું વક્તવ્ય સમાપ્ત કરી આ વીતરાગસ્તવની પણ સમાપ્તિ કરું છું. જય વીતરાગ ! કુમારપાલ મહારાજને અંત્ય મંગલ આશિષ– श्रीहेमचन्द्रप्रभवादीतरागस्तवादितः । कुमारपालभूपालः, प्राप्नोतु फलमीप्सितम् ॥९॥ અનુપ— ભગવાન! હેમચંદ્ર આ, રચેલા સ્તવથી અહો! કુમારપાલ ભૂપાલ, વાંછિત ફલને લહે! ૯ અર્થ: શ્રી હેમચન્દ્ર થકી જેને “પ્રભવ'—જન્મ છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ ઈસિત”—ઇટ ફલ પ્રાપ્ત કરો! વિવેચન “કામિત પૂરણ સુરત સખી, આનંદઘન પ્રભુ પાય, –શ્રી આનંદઘનજી વીતરાગસ્તવની પૂર્ણતા પછી સ્તવકર્તાએ આ ટૂંકી પ્રશસ્તિ કરી છે. અત્રે ખાસ જેન પરમાર્થ ઉપકાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446