Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 423
________________ ૩૭૦ વીતરાગાસ્તવ સવિયન હારો હું દાસ-કિંકર છું, “એમ્” એમ સ્વીકાર કર!– तब प्रेष्योऽस्मि दासोऽस्मि, सेवकोऽस्म्यस्मि किङ्करः। ओमिति प्रतिपद्यस्व, नाथ! नातः परं ब्रुवे ॥८॥ તુજ પ્રેષ્ય છું છું સેવકે, શું કિંકર છું દાસ; એમ્!' એમ કર સ્વીકારતું, અધિક કહું નતું પાસ ૮ અર્થ – હું ત્યારે પ્રેબ્ધ (એપીઓ, કાસદ) છું, દાસ છું, સેવક છું, કિંકર છું, તું “એમ–ભલે એમ– બહુ સારૂં એમ પ્રતિપન્ન કર–રષીકાર! હે નાથ! આથી પર”—વધારે આગળ હું બેલ નથી. વિવેચન આ દેહાદ આજથી, વત્તે પ્રભુ આધીન; દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુને દીન. –શ્રીમદ્ રાજચંદ્રજી આ વીતરાગસ્તવના આ અંતિમ લકમાં ભક્ષતિશયની પરાકાષ્ઠા દાખવતાં “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પિતાનું દાસાનુદાસપણું ચિંતવે છે—હે વીતરાગ ! હું હારો “પ્રેષ્ય ”—પ્રેષવા સંદેશવાહક ખેપીઓ કાસદ છું, હું ત્યારે ‘દાસ’—ગુલામ છું; હું હારો સેવક–સેવા કરનારે છું; હું ત્યારે “કિંકર ” છું— વિ મિ-સાહેબ શું કરું? એમ પૂછી જે કાંઈ કહે તે આજ્ઞા ઊઠાવનારો આજ્ઞાંકિત તાબેદાર નેકર છું. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446