Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 421
________________ વીતસગરવ સવિને વિવેચન “જે પ્રસન્ન પ્રભુ મુખ રહે, તેહી જ નયન પ્રધાન; અરિહા પદ કજ અરચિયે, તે સુલપીજે હથ્થ.” – શ્રી દેવચંદ્રજી વીતરાગનું દર્શન કરે તે જ ખરેખર દૃષ્ટિ છે, વીતરાગની ઉપાસના કરે તે જ ખરેખરા કરે છે, વીતરાગના ગુણ શ્રવણ કરે તે જ ખરેખરા શ્રવણ છે; અને તે દષ્ટિ, તે કર અને તે શ્રવણું ખરેખર! ધન્ય બને છે. એટલે જ અત્રે નેત્ર આદિ ઇદ્રિને ભગવચરણે સમર્પણ કરતાં ભકત્યતિશયસંપન્ન સ્તવકર્તા ભાવે છે કે–હારા બે નેત્ર સર્વદા હારા મુખના વિલાસી હે ! હારા મુખમાં વિલાસ કર્યો કરે-ન્હારા મુખચંદ્રનું નિરંતર દર્શન કર્યા કરે! હારા બે કર સર્વદા હારી ઉપાસના કરનારા હે ! બે હાથ સર્વદા હારી ઉપાસના–સેવાભક્તિ કર્યા કરે! મહારા બે “શ્રોત્ર’–શ્રવણ (કાન) સર્વદા હારા ગુણતા હ!–હારા બે શ્રવણ નિરંતર હાર ગુણનું શ્રવણ કર્યા કરો આમ હારા નેત્ર-કર-શ્રોત્ર ધન્ય બનો ! મનની ચિંતા મટી પ્રભુ ધ્યાવત, મુખ દેખતાં તુમ જિનની; ઇદ્રિ તૃષા ગઈ જિનેસર સેવતાં, ગુણ ગાતાં વચનની.” –શ્રી દેવચંદ્રજી ત્યારે ગુણગ્રહણમાં સોત્કંઠ મ્હારી ભારતીને ‘સ્વસ્તિ હે!कुण्ठापि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ॥७॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446