Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 419
________________ ૩૬૬ વીતરાગસ્તવ સવિવેચન દર્શનના કાંટાને હારા સદુદર્શનથી ઊઠતા આ મહેરા રોમાંચકાંટાઓ” આત્મદેહના રોમે રોમમાંથી પ્રદેશ પ્રદેશમાંથી. બહાર ખેંચી કાઢે! આત્મામાંથી વિસર્જન કરે! મ્હારા મુખચંદ્રિકા સુધાપાનથી હારા નેત્રાંબુ જો અનિમેષ - त्वद्वक्त्रकान्तिज्योत्स्नासु, निपीतासु सुधास्विव । मदीय लोचनाम्भोजैः, प्राप्यतां निर्निमेषता ॥५॥ તુજ મુખકાંતિ-ચંદ્રિકા, સુધાતણું કર પાન મુજ લોચનાબુજ પામજો, અનિમેષતા ભગવાન્ ! ૫ અર્થ – જાણે સુધા (અમૃત) હોય એવી હારી મુખકાન્તિ પેન્ટનાઓ (ચંદ્રિકાઓ) નિતાંત પણે પીવામાં આવ્યે મહારા ચનાભેજથી નિર્નિમેષતા પ્રાપ્ત કરાઓ! અર્થાત્ લ્હારા કાંતિ–અમૃતનું પાન કરતા મહારા નેત્ર-કમળ તને અનિમેષપણે અવલોક્યા કરો! - વિવેચન “ચંદ્રપ્રભુ મુખચંદસખિ દેખણ દે, ઉપશમરસને કંદસ, સેવે સુર નર ઇંદસ, ગત કલિમલ દુ:ખ દંદ..સ –શ્રીઆનંદઘનજી અત્રે ભાવ એ છે કે-હારૂં મુખ અમૃતવર્ષી ચંદ્ર સમાન છે, તેમાંથી કાંતિરૂપ સ્નાઓ–ચંદ્રિકાઓ નિઝરે છે, તે જાણે સાક્ષાત્ સુધા-અમૃત છે આ સુધા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446