________________
૩૬૪
વીતરાગસ્તવ સવિવેચન ' અર્થ: --હારી આગળમાં લુનોથી-આળોટવાથી હાશ બિચારા કપાળની કિણાવલિ'–અંકાવલિ (કપાળમાં પડતા આકા) તે તેને અને કરેલા પ્રણામનું પ્રાયશ્ચિત્ત હે!
છે
.
વિવેચન
વિવેચન
&(જે પ્રભુ પદ વળગ્યા તે તાજા, બીજા અંગ ન સાજ રે; વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે,
–શ્રી યશોવિજયજી અસેવ્ય–નહિં સેવવા ચગ્ય એવા કુદેવ-કુગુરુ આદિને પ્રણામ કર્યાનું મહાપાપ હાર ભાલે’–કપાળે કર્યું હતું પણ હવે હે ભગવાન! તને નમસ્કાર કરતાં હારી આગળ “હુઠને” વડે કરીને–આળોટવા વડે કરીને આ મ્હારા બાપડા કપાળ પર આંકા પડે છે. આમ હારી આગળમાં આટલા બધા નમસ્કાર કરવાથી પડી જતા આ આંકાઓની “આવલિ –શ્રેણી–પંક્તિ એ જ
હારા બાપડા કપાળને પૂવે “અસેવ્ય”—નહિં સેવવા ચિગ્ય એવા કુદેવ-કુગુરુ આદિને પ્રણામ કર્યાનું પ્રાયશ્ચિત્ત હિ અત્રે ભાવ આ છે કે–કપાળમાં આંકા ક્યારે પડે? ભગવાનને એટલા બધા નમસ્કાર કર્યા હોય ત્યારે ઘસાઈ ઘસાઈને કપાળમાં આંકા પડે. એટલે અત્રે પણ કવિએ અજબ કાવ્યકળાથી ભકત્યતિશય દાખવી કુદેવાદિની ભારાભાર નિંદા અને સદુદેવની ભારે ભાર પ્રશંસા પ્રકાશી છે.
=.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org