Book Title: Vitragstav
Author(s): Hemchandracharya, Bhagvandas Mehta
Publisher: Shrimad Rajchandra Ashram

View full book text
Previous | Next

Page 426
________________ ३७३ કુમારપાલ મહારાજને મંગલ આશિષ ૩૭૩ કાવ્યાનુવાદકર્તા-વિવેચનકર્તાની ટીકાકર્તાની) પ્રશસ્તિ વસંતતિલકાઆ વીતરાગસ્તવ ભક્તિભરે ભરેલું, શ્રી હેમચન્દ્રજી મહાકવિએ કરેલું; કાવ્યાનુવાદ તસ આ ભગવાનદાસે, કીધે સ્વ-અન્ય ઉપકાર ગણી ઉલાસે. ૧ સાદું દીસે તદપિ આશયથી ગભીરૂં, આ વીતરાગસ્તવ સાગર શું ગભીરૂં; ત્યાં મારી ડૂબકી વિવેચનની ઉલાસે, બેન્યા સદઈ રતને ભગવાનદાસે, ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446