________________
३७३
કુમારપાલ મહારાજને મંગલ આશિષ
૩૭૩ કાવ્યાનુવાદકર્તા-વિવેચનકર્તાની ટીકાકર્તાની) પ્રશસ્તિ
વસંતતિલકાઆ વીતરાગસ્તવ ભક્તિભરે ભરેલું,
શ્રી હેમચન્દ્રજી મહાકવિએ કરેલું; કાવ્યાનુવાદ તસ આ ભગવાનદાસે,
કીધે સ્વ-અન્ય ઉપકાર ગણી ઉલાસે. ૧ સાદું દીસે તદપિ આશયથી ગભીરૂં,
આ વીતરાગસ્તવ સાગર શું ગભીરૂં; ત્યાં મારી ડૂબકી વિવેચનની ઉલાસે,
બેન્યા સદઈ રતને ભગવાનદાસે,
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org