________________
૭૭૨
વીતરાગસ્તવ સંવિવેચન નિમિત્તે આ પરમ ભક્તિભરનિર્ભર ઉત્તમ વિતરાગસ્તવની રચના કરવામાં આવી, તે ગૂજરાધિપતિ પરમહંત કુમારપાલ મહારાજને આશીર્વાદ આપતાં, “કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પ્રકાશે છે કે–શ્રી હેમચન્દ્ર થકી જેને “પ્રભવ”—ઉદ્ભવ–જન્મ થયો છે એવા આ વીતરાગસ્તવ થકી કુમારપાલ ભૂપાલ “ઈસિત”-ઈષ્ટ --મનોવાંછિત ફલ પ્રાપ્ત કરો!
દેહરા કિરતુ ચંદ્ર નિજ પિતામહ, કૉરત નામ સ્મારંત; હેમચંદ્ર ભક્તિસુધા–રસ કિરત વેરત. કિરત ભક્તિરસ ચંદ્રિકા, ટીકા નામ છે જાસ; એવું વિવેચન આ કર્યું, દાસ ભગવાન્ સોલાસ. ઇતિ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત વીતરાગસ્તવમાં ભગવાનદાસકૃત “કિરત ભક્તિરસ ચંદ્રિકા ટીકાનામક વિવેચન અને કાવ્યાનુવાદ સમેતમાં– વીતરાગચરણે આત્મસમર્પણરૂપ વીશમે પ્રકાશ છે
આ હારા વિવેચનનું નામાભિધાન મહારા પૂ. સદ્. પિતામહ શ્રી કિરચંદ્રભાઈની પુણ્ય સ્મૃતિમાં તેમ જ પરમાર્થ– અર્થમાં પણ “કિરત ભક્તિરસ ચંદ્રિકા ટીકા રાખવામાં આવ્યું છે; આ મહાકવિ હેમચંદ્રજીએ રેલાવેલી અપૂર્વ ભક્તિરસચંકિાના કણ ઝીલી યત્ર તત્ર “કિરતી' (કિર્ધાતુ પરથી) --વેરતી હેવાથી બને અર્થમાં ઉક્ત નામનું યથાર્થપણું જણાશે.
–ભગવાનદાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org