________________
હારા ગુણગ્રહણમાં સેકંઠ હારી ભારતીને સ્વસ્તિ! ૩૬૯ કુઠ છતાં ઉત્કટ જે, તુજ ગુણમાં મુજ વાણુ સ્વસ્તિ હજો આને!” અહે! અન્યથી શું?ભગવાન ૭
અર્થ –કુઠ (બુઠ્ઠી–અતીશુ) છતાં હારી આ ભારતી–વાણુ જે લ્હારા ગુણગ્રહણ પ્રતિ સેઠા છે, તો તે આ ભારતીને “સ્વરિત’ હ! અન્ય વાણીથી શું ?
વિવેચન ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, રસનાને ફલ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનને, સકલ મનોરથ સીધા રે.”
–શ્રી દેવચંદ્રજી ' અત્રે વીતરાગસ્તવકર્તાએ વીતરાગસ્તવમાં પ્રવૃત્ત થયેલી પિતાની વાણીની ધન્યતા ચિંતવી છે “કુઠ”— બુઠ્ઠી–અતીર્ણ છતાં આ હારી “ભારતી’–સરસ્વતી વાણી જે હારા ગુણગ્રહણ પ્રતિ “સત્કંઠ” છે–ઉત્કંઠા –અત્યંત તીવ્ર ઉત્સુકતા ધરાવનારી છે, તો આ હારી ભારતીને-સરસ્વતીને ‘સ્વતિ”_“સ્વસ્તિ” હે ! તેનું ભલું હ!–તે જીવતી રહો ! એવી હારા ગુણગાનમાં ઉજમાળ થયેલી મહારી ધન્ય વાણુ સદા જીવંત રહો! અન્ય વાણીથી શું? લ્હારા ગુણગાનમાં જ વાણુને ભેજવી એ જ વાણીની ધન્યતા છે. અને અમે પણ અમારી જે કાંઈ ક્ષોપશમશક્તિ છે તે સમસ્ત હે વીતરાગ ! આ
હારા સ્તવમાં સર્વાત્માથી પરમ ભક્તિથી પ્રજ, એ પણ અમારી વાણીની પરમ ધન્યતા છે! એમ અત્ર અવનિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org